પર્દાફાશ/ ફરી ઝડપાયું કપટી ડ્રેગનનું જુઠાણું, ગલવાન હિંસક અથડામણને લઇ ઓસ્ટ્રેલિયન મીડિયાનો ચોંકાવનારો ખુલાસો
પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે જૂન 2020 નાં રોજ હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય...