GSTV

Tag : Galwan Clash

પરચો / ચીને આખરે 5 મહિને સ્વીકાર્યું કે ગલવાન અથડામણમાં અમારા આટલા સૈનિકોના થયાં હતાં મોત, આંકડો કર્યો જાહેર

Dhruv Brahmbhatt
ગયા વર્ષે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાના સૈનિકો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા. આ જંગમાં ચીનના સૈનિકોને ભારતીય સેનાની શૂરવીરતાનો પરચો મળ્યો...

કોરિડોર / ભારતીય સેના હવે કોઈ પણ ઇમરજન્સી માટે તૈયાર, 50 હજાર જવાનો ખડકી આ કર્યો સફળ પ્રયોગ

Dhruv Brahmbhatt
ભારતીય સેનાનું રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર થકી ટેંકો, સૈન્ય વાહનો અને ભારે ઉપકરણો સાથેની ટ્રેન દોડાવવાની ટ્રાયલ સફળ રહી. ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર ભારતીય રેલવેએ વિકસિત...

ગલવાન સંઘર્ષ / ભારત-ચીનના સૈનિકો વચ્ચે એ મધરાતે હિમાલયની ઊંચાઈ પર શું થયું હતું?

Dhruv Brahmbhatt
ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષને એક વર્ષ વીતી ગયું છે. વર્ષ પહેલાં મધરાતે 17 હજાર ફીટ કરતા ઊંચે આવેલી અને અત્યંત ઠંડું પાણી...

તણાવ / ચીનની લુચ્ચાઈને પગલે લદ્દાખમાં ભારતે 50 હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા, કરી રહ્યું છે આ આડોડાઈ

Dhruv Brahmbhatt
ગલવાન ખીણમાં ગત વર્ષે થયેલ હિંસક ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ ઘટના બાદથી લદ્દાખમાં ભારતીય સેનાએ પોતાની સ્થિતિ મજબૂત કરી...

ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પર ફિલ્મ બનાવશે આ એક્ટર, રૂપેરી પડદે દર્શાવશે 20 ભારતીય જવાનોના બલિદાનની કહાની

Bansari
બોલિવૂડના એક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગણ તાજેતરમાં લદ્દાખની ગલવાન ખીણમાં ચીની દળોએ ભારતીય જવાનો પર કરેલા હુમલા અંગે એખ ફિલ્મ બનાવવાની તૈયારી કરી છે અને...

અમેરિકા, ભારત અને જાપાનની ત્રિપુટીએ ચીનનો બગાડ્યો ખેલ, હવે આ દેશોએ પણ ઉઠાવ્યો અવાજ

pratik shah
ચીન છેલ્લા ઘણાં લાંબા સમયથી પોતાની વિસ્તારવાદી નીતિ માટે ઓળખાઈ રહ્યું છે અને તે હંમેશા આ નીતિને લાગુ કરવાના પ્રયત્ન કરતું આવ્યું છે. પરંતુ જ્યારે...

ચીની સેનાના ટેન્ટમાં આગ લાગવાથી ભડકી હતી હિંસા, ગલવાન અથડામણ પર વીકે સિંહનો ચોંકાવનારો ખુલાસો

pratik shah
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે ચીનની દગાબાજી પર મોટું નિવેદન આપ્યું છે. વીકે સિંહે જણાવ્યું છે કે ગલવાન ખીણમાં 15 જૂનની...

ચીન યુદ્ધ પણ નહિ કરે અને તણાવ પણ ઓછો નહિ કરે, આ રહ્યું કારણ

pratik shah
ભારત ચીન સરહદ પર તણાવ વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા જયારે 40...
Do NOT follow this link or you will be banned from the site!