CRPF ના શહીદ જવાનોને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ, જો રકમ ઓછી પડે તો ‘ભારત કે વીર’ ફંડમાંથી થશે ચુકવણી
દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ ‘CRPF’માં મૃત્યુ પામેલા સૈનિકોના આશ્રિતોને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જો કોઈ કારણોસર આ રકમ...