અામ અાદમી માટે સપ્ટેમ્બર મહિનો અઘરો : વધશે અા ચીજવસ્તુઅોના ભાવKaranSeptember 1, 2018ઈંધણની વધતી કિંમતોની અસર થોડાક સમયગાળામાં જ રોજબરોજની જીવનજરૂરિયાતની વસ્તુઓની મોંઘવારી સ્વરૂપે સામે જોવા મળશે. વિશ્લેષકોનું કહેવું છે કે ડીઝલની કિંમત વધવાની અસર માલસામાનના પરિવહનની...