1લી એપ્રિલથી આ વસ્તુઓ થશે મોંઘીઃ ટીવી, એસી, ફ્રિજ, LED સાથે LED મોબાઈલ પણ મોંઘા, જાણો શું અને કેટલું થશે મોંઘુ
બજેટ 2022માં કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓને કારણે 1 એપ્રિલથી ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધુ વધવા જઈ રહ્યો છે. આવતીકાલથી ટીવી, એસી ફ્રીજ સાથે મોબાઈલ ચલાવવો...