ફ્રેટ કોરીડોર ખેડૂતો માટે બન્યો માથાનો દુઃખાવો, અવારનવાર ખેતરોમાં ઘુસી જાય છે કેમિકલવાળા પાણી
ફ્રેટ કોરીડોરને લઇ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીયાલાજ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ફ્રેટ કોરીડોરના કામને લઇ ખાડી બ્લોક કરી દેવાતા સીયાલાજથી કોસંબા જતા લો-લેવલ...