ભય / ચીનની ગેમ ના હોવા છતાંય Free Fire પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, હવે આ Gameના પ્લેયર્સને સતાવી રહ્યો છે ડર
Valentine’s Day પર Garena Free Fire ના ભારતીય પ્લેયર્સને મોટો ફટકો પડ્યો છે. બેટલ રોયલ ગેમ Garena Free Fire પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે....