GSTV

Tag : fraud

વ્હોટ્સએપ પર આવેલો QR કોડ ખોલ્યો અને બેન્કમાંથી પૈસા ઉપડી ગયા, બેન્ક પણ ન કરી શકી મદદ

Bansari
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી ફોટોગ્રાફર યુવતીએ ઓએલએક્સ પર વેચવા મુકેલુ વોશીંગ મશીન ખરીદવાના બ્હાને ભેજાબાજે પોતે આર્મીમેન હોવાની ઓળખ આપી ગુગલ પે ની લીંક મોકલાવી...

બેંકો સાથે 1955 કરોડની છેતરપિંડી બદલ એજ્યુકોમ્પ અને તેના ડાયરેક્ટરો સામે કેસ

Mayur
એસબીઆઇના નેતૃત્ત્વવાળા 13 બેંકોના જૂથ સાથે 1955 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ સીબીઆઇએ એજ્યુકોમ્પ સોલ્યુશન્સ, તેની સબસિડરી કંપની તથા તેના ડાયરેક્ટરો સામે કેસ દાખલ કર્યો...

ભારતમાં પ્રત્યાર્પણ અંગેના મેજિસ્ટ્રેટના ચુકાદામાં અનેક ખામીઓ : માલ્યાના વકીલોનો દાવો

Mayur
9000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ ભારતમાં પ્રત્યાર્પણનો સામનો કરી રહેલા દારૂના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા આજે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં હાજર...

ગાંધીનગરમાં સચિવાલયમાં નોકરી કરતી મહિલા અધિકારીના પ્રેમમાં એવો ફસાયો કે બધુ ગુમાવ્યું, ફોસલાવી બધુ લઈ લીધું

Mayur
ગાંધીનગર શહેરના સચિવાલયમાં ફરજ બજાવતાં એક મહિલા અધિકારી સામે કર્મચારીએ સે-૭ પોલીસ મથકમાં અરજી આપી છે કે તેણીએ તેમની સાથે ગાઢ મિત્રતા કેળવી હતી અને...

અમરેલીમાં ધાર્મિક વિધિના નામે મહિલાનો વેશ ધારણ કરી ઠગાઈ કરતા બે શખ્સો ઝડપાયા

Mansi Patel
અમરેલીના સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક વિધિના નામે મહિલાનો વેશ ધારણ કરી ઠગાઈ કરતા બે શખ્સો ઝડપાયા છે. બે ઠગો મહિલાનો વેશ ધારણ કરી...

બાયડનાં સાઠંબા ગામે સરકારનાં એગ્રો સર્વિસ સેન્ટરમાં ખુલ્લેઆમ ખેડૂતો સાથે આ રીતે કરાય છે લૂંટ, જુઓ વીડિયો

Mansi Patel
અરવલ્લીના બાયડના સાઠંબા ગામે ખેડૂતોને ખાતર સાથે વધારાનું ખાતર લેવાની ફરજ પાડવામાં આવે છે..સાઠંબા ગામે એગ્રો સર્વિસ સેન્ટરમાં રૂપિયા 270ના યુરિયા ખાતર જોડે વધારાનું સો...

મુન્નાભાઈ એમબીબીએસે વડોદરાની યુવતીની અપંગતા દૂર કરવા ખંખેરી લીધા રૂપિયા પણ અંતે ફસાયા

Mansi Patel
વડોદરામાં યુવતીની અપંગતા દૂર કરવાનું કહી પૈસા પડાવનાર બોગસ ડોક્ટરની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. શહેરના કોઠી ચાર રસ્તા પાસે રહેતા પ્રશાંત ટેલરની બહેનને હાથે...

5 વર્ષમાં સહકારી બેન્કો સાથે 220 કરોડ રૂપિયાની ઠગાઈ, RBIનો ચોંકાવનારો રિપોર્ટ

pratik shah
મહારાષ્ટ્ર રાજ્યમાં PMC બેન્કની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં લોકોની જમા પૂંજીને કેવી રીતે સાઠગાંઠ દ્રારા છેતરપિંડી આચરી હતી. જ્યારે દેશની સહકારી બેન્કોને છેલ્લા...

સાવધાન: શું તમે પણ આ યોજનામાં અરજી કરી છે ? અરજદારો સાથે છેતરપિંડી કરી લુંટવામાં આવી રહ્યા છે પૈસા

Ankita Trada
કેન્દ્ર સરકારે આયુષ્યગ્રામ NHRM વેલનેસ સેન્ટરમાં ભરતીના નામ પર થઈ રહેલ છેતરપીંડિથી બચવા માટે લોકોને સલાહ આપી છે. આયુષ મંત્રાલયે કહ્યું છે કે, હાલમાં થઈ...

3592 કરોડની છેતરપિંડી કરનાર મુંબઇની ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે CBIનો કેસ

Bansari
દેશની 14 બેન્કોના કોન્સોર્ટિમ સાથે રૂપિયા 3592 કરોડની છેતરપીંડી કરનાર મુંબઇ સ્થિત ફ્રોસ્ટ ઇન્ટરનેશનલના પૂર્વ અને વર્તમાન ડિરેકટરોના રહેઠાણો સહિત કુલ 13 જગ્યાએ આજે સીબીઆઇએ...

લો બોલો માત્ર 6 મહિનામાં જ 1.13 લાખ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી આવી સામે

Mansi Patel
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના અંત સુધીમાં બેન્કોમાં છેતરપિંડીના કેસ 1.13 લાખ કરોડ પર પહોંચી ગયા છે. જેમાં કેટલાંક મામલાઓની જાણ બેંકોને મોડેથી થઈ...

મારૂતિનાં પૂર્વ MDએ કરી PNBની સાથે 110 કરોડ રૂપિયાની છેતરપિંડી, CBIએ નોંધ્યો કેસ

Mansi Patel
દેશના સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીમારુતિ સુઝુકીના ભૂતપૂર્વ એમડી જગદીશ ખટ્ટર ઉપર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ખટ્ટર અને...

‘તને ઈનામમાં કાર લાગી છે’ કહી ધૂતારો યુવક લાખો રૂપિયાની ઠગાઈ કરી ગયો

Mayur
ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા મહિધરપુરાના યુવાનને તમે ઓનલાઇન સાઇટ્સ ઉપરથી ખરીદી કરો છો તેથી તમે કોન્ટેસ્ટમાં સિલેક્ટ થયા છો તેમ કહી કોન્ટેસ્ટમાં પહેલા...

“છોકરી” બનીને બિઝનેસમેન પાસેથી ખંખેર્યા 50 લાખ રૂપિયા, 3 વર્ષ સુધી સંજનાનાં સપનાં જોયાં

Mansi Patel
રાજસ્થાનનાં જોધપુરમાં સોશિયલ મીડિયા પર “સંજના” નામની છોકરીનું આઈડી બનાવીને એક બિઝનેસમેનને ફસાવવાનો મામલો સામે આવ્યો છે. છોકરીનાં અવાજમાં વાતચીત કરીને જોધપુરનાં બિઝનેસમેનને ફસાવીને 50...

ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી

Mansi Patel
પર્મનન્ટ એકાઉન્ટ નંબર (પૅન) દસ અંકો વાળો યુનિક નંબર છે. જેને આયકર વિભાગ દ્વારા એક લેમિનેટેડ કાર્ડનાં રૂપમાં રજૂ કરવામાં આવે છે. આ ટેક્સપેયર્સ માટે...

બૉલીવુડ અભિનેત્રી અમિષા પટેલ 27 જાન્યુઆરીએ કોર્ટમાં થશે હાજર, આ આરોપમાં નોંધાઈ છે ફરિયાદ

Mansi Patel
બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ ઇન્દોરની કોર્ટમાં 10 લાખ રુપિયાનાં ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે સાક્ષ્યોના આધાર પર અમીષા પટેલ વિરુદ્ધ નોટીસ...

નકલી ચેક બનાવી આરોપીએ બે વખત રકમ ઉપાડી, દિલ્હી AIIMSને 12 કરોડનો લગાડ્યો ચૂનો

Mayur
એઈમ્સને 12 કરોડ રૂપિયાનો ચુનો લગાડીને નકલી ચેક વટાવી લેનારા આરોપીને ઝડપી લેવાની કવાયત પોલીસે શરૂ કરી છે. બે અલગ અલગ એકાઉન્ટના બે જુદા જુદા...

પાક વીમાના વળતરના નામે ઠાગાઠૈયા કરતી વીમા કંપની સામે ગુજરાતમાં પ્રથમ ફરિયાદ

Mansi Patel
પાક વીમાના વળતરના નામે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે હવે ખેડૂતો મેદાને પડ્યા છે. સહદેવ ઝાલા નામના ખેડૂતે વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગરના...

મહિલાને મહિલા સાથે સેક્સ માણવા કરી મજબૂર, પાખંડી બાબાએ કરી અશ્લીલતાની તમામ હદો પાર

Bansari
મહારાષ્ટ્રના પુણેમાં પોલીસે કથિતરૂપે બે બાબાઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા બંન બાબા વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. બંને પર આરોપ છે કે તેઓ પોતાના...

હવે તો પોસ્ટ ઓફિસમાં પણ લાલિયાવાડી, આ પોસ્ટ માસ્તરે લાખોનું ફુલેકુ ફેરવ્યું

Nilesh Jethva
ભારત સરકાર દ્વારા લોકોના પૈસા સુરક્ષિત રહી શકે તે માટે પોસ્ટ ઓફીસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હવે પોસ્ટ ઓફીસમાં ઉચાપત ના બનાવો બહાર આવતા...

દિવાળીમાં ઑનલાઇન શૉપિંગ ભારે પડશે, આ કારણે તહેવારના રંગમાં પડી શકે છે ભંગ

Bansari
તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. લોકો ઘરકામ, ખરીદી અને રજાઓના આયોજનમાં વ્યસ્ત બની ગયા છે. નવેમ્બર-ડિસેમ્બર તહેવારો અને રજાનો મહિનો હોવાથી આ સમયગાળા દરમિયાન...

લોભ પડ્યો ભારે : સોનું અપાવશું એમ કહી વડોદરામાં વેપારીને 55 લાખનો ચૂનો ચોપડી દીધો

Mansi Patel
વડોદરામાં રાજસ્થાનના એક વેપારીને સસ્તામાં સોનું મેળવવાની લાલચ ભારે પડી છે. રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું અપાવવાનું જણાવી તેમની સાથે 55 લાખની છેતરપિંડી આચરનાર ગેંગને વડોદરા...

નવી કાર ખરીદતી વખતે રાખો આ તકેદારી, શૉરૂમ વાળા ચૂનો લગાવી દેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari
આજકાલ કાર માર્કેટમાં ધૂમ છે. નિષ્ણાતો માને છે કે નવી કાર ખરીદવાનો આ સારો સમય છે કારણ કે તમને અત્યારે જે છૂટ મળી રહી છે...

1.95 લાખ ભરનારને હેકરે કહ્યું તુ દુનિયાની સૌથી મૂર્ખ વ્યક્તિ : જ્વેલરી અને આઈફોનની લાલચ ભારે પડી

Mayur
સોના-ચાંદીના દાગીના, આઇફોન એક્સ સહિત રૃા.24 લાખના વિદેશી ચલણ સાથેનું પાર્સલ તારા માટે લાવ્યો છું તે છોડાવા માટે જુદી-જુદી પ્રોસેસના બહાને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સુરતના લાલ...

રૂપાણીને ચા-પાણીના આપવા પડશે : CMના PA તરીકે ઓળખ આપી લોનના બહાને મહિલાના રૂ.8.50 લાખ પડાવ્યા

Mayur
અડાજણની શ્રમજીવી મહિલાને જુનાગઢથી સુરત આવતી બસમાં ભેટી ગયેલા ભેજાબાજે પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પી. એ હોવાનું કહી હોમ લોન અપાવવાની લાલચ આપી રૃપાણીને ચા-પાણીના...

સાવધાન! Flipkart અને Amazon સેલની આડમાં થઈ રહી છે છેતરપિંડી, આવી રીતે બચો

Mansi Patel
Flipkart અને Amazon પર હાલનાં દિવસોમાં ફેસ્ટિવ સિઝનનો સેલ ચાલી રહ્યો છે. પ્રોડ્ક્ટસ ઉપર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. પરંતુ તમે કોઈ પણ પ્રોડક્ટને ખરીદતા...

હવે લક્ષ્મી વિલાસ બેંકમાં થયુ રૂ.790 કરોડનું કૌભાંડ, ડાયરેક્ટરોની સામે દાખલ થયો કેસ

Mansi Patel
દિલ્હી પોલીસની આર્થિક ગુનાખોરી વિંગે દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક લક્ષ્મી વિલાસ બેંકના ડિરેક્ટર વિરુદ્ધ 790 કરોડ રૂપિયાના ઉચાપત માટે કેસ દાખલ કર્યો છે. ફાઇનાન્શિયલ...

હવે બેંક સાથે છેતરપિંડી કરતા પહેલા સો વખત વિચારજો, આ એસોસિએશનનો કરાયો પ્રારંભ

Mayur
દેશમાં બેંકો સાથે છેતરપિંડી અને એનપીએના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે સુરતમાં ગુજરાત ફાયનાન્સ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પ્રારંભ કરાયો છે. સંસ્થાનું કામ બેંકો સાથે વધી રહેલા...

સુરત : આર્થિક પરિસ્થિતિથી કંટાળી ઘરના મોભીએ જ પરિવાર પર એસિડ અટેક કર્યો

Mayur
સુરતના પુના ગામમાં એક પરિવાર પર ઘરના મોભીએ જ એસિડ એટેક કર્યાની ઘટના બની છે. પારિવારિક ઝઘડામાં અને આર્થિક પરિસ્થિતિથી કંટાળીને આ એસિડ એટેક થયાનું...

છેતરપિંડીનાં આરોપમાં બિઝનેસમેન લક્ષ્મી મિત્તલનાં નાના ભાઈની ધરપકડ, 45 વર્ષ સુધીની થઈ શકે છે સજા

Mansi Patel
દિગ્ગજ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઇ પ્રમોદ મિત્તલની 19.32 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં બુધવારે યુરોપમાં ધરપકડ કરી લેવાઇ છે. બુધવારે જ તેમને કોર્ટમાં રજૂ...
Do NOT follow this link or you will be banned from the site!