જો જો આ ભેજાબાજની જાળમાં ના ફસાતા! ટાટા કંપનીનો મેનેજર છું, સસ્તામાં કાર અપાવીશ કહીને 40થી વધુ લોકો પાસેથી ખંખેર્યા રૂપિયા
ટાટા કંપનીની ટેસ્ટ ડ્રાઇવ કરેલી કાર સસ્તામાં અપાવવાના નામે ઠગાઇ કરનાર ભેજાબાજની જાળમાં ફસાયેલા લોકોએ ગઇકાલે પોલીસ સ્ટેશને પહોંચી કરેલી રજૂઆતને પગલે લક્ષ્મીપુરા પોલીસે સાગર...