આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું – ચીન સરહદ પર સ્થિતિ નાજુક અને ગંભીર છે, લશ્કર દરેક પડકાર માટે તૈયાર છે
ભારતીય સેનાના વડા જનરલ એમએમ નરવણેએ એલએસીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે એલએસી પર પરિસ્થિતિ ખૂબ નાજુક અને ગંભીર છે. અમે અમારી સુરક્ષા...