ફેબ્રુઆરીમાં FPI રોકાણકારોએ ભારતીય બજારમાં વધાર્યુ રોકાણ, જાણો અત્યાર સુધી કેટલા લગાવ્યા રૂપિયા
બજેટ બાદ શેર બજારમાં સતત તેજી જળવાઇ રહી છે, આ તેજી પાછળનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો (FPI) છે, FPIએ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાં 24,965 કરોડ રૂપિયાનું...