લોકપાલ પદે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ પિનાકી ચંદ્ર ઘોષની નિમણુંક કરવામાં આવી હોવાના અહેવાલો
સુપ્રીમ કોર્ટના દબાણને પગલે ભીસમાં આવેલી સરકારે આખરે ભ્રષ્ટાચાર સામે સકારાત્મક ગણાતા લોકપાલની નિમણુંકની પ્રક્રિયા હાથ ધરી લીધી છે. એવા અહેવાલો છે કે વડા પ્રધાન...