GSTV
Home » Forest

Tag : Forest

ઈન્ડોનેશિયાના જંગલમાં ભીષણ આગ, ધુમાડો ૧ હજાર ૧૫૦ કિલોમીટર દૂર સિંગાપોર પહોંચ્યો

Arohi
ઈન્ડોનેશિયાના જંગલમાં ભીષણ આગ લાગી છે. આ આગનો ધુમાડો ૧ હજાર ૧૫૦ કિલોમીટર દૂર સિંગાપુર સુધી પહોંચ્યો છે. આગના કારણે મેલેશિયાની સરકારે પણ દેશમાં ૫૦

અમરેલી ધારી ગીર પૂર્વમાં એક મહાકાય અજગર દેખાયો

Mansi Patel
જે પંથકમાં ગીરના કેસરી સિંહો જોવા મળે છે. તે અમરેલી ધારી ગીર પૂર્વમાં એક મહાકાય અજગર જોવા મળ્યો છે. આ અજગરે હરણનો શિકાર કરીને તેને

ગુજરાતમાં વન વિભાગની ગંભીર બેદરકારી, આ પોસ્ટ છેલ્લા 20 દિવસથી છે ખાલી

Nilesh Jethva
ગુજરાતમાં વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની જગ્યા છેલ્લા 20 દિવસથી ખાલી છે. આ બંને પોસ્ટ

રાજકોટમાં ફોરેસ્ટ વિભાગનાં દરોડા , પ્રતિબંધિત દરિયાઈ પદાર્થનો જથ્થો ઝડપાયો

pratik shah
રાજકોટ ફોરેસ્ટ વિભાગ દ્વારા શહેરના સ્વામીનારાયણ ચોકમાં દરોડા પાડીને બે દુકાનોમાંથી પ્રતિબંધિત દરિયાઈ પથ્થરનો જથ્થો જપ્ત કર્યો છે..કોરલ નામાના જીવતા પથ્થરના 15 જેટલી બેગો દૂકાનમાંથી

૪૩ ડીગ્રી તાપમાનમાં સિંહ યુગલ મેટિંગ પિરિયડમાં મસ્ત, વીડિયો વાયરલ

Nilesh Jethva
ઋતુચક્રમાં ફેરફારની અસર સિંહો પર જોવા મળી. અગ્નિ વરસાવતા ૪૩ ડીગ્રી તાપમાનમાં સિંહ યુગલ મેટિંગ પિરિયડમાં મસ્ત જણાયુ હતુ. સાવરકુંડલા-ખાંભા વચ્ચે આવેલ ડુંગર વિસ્તારમાં સિંહ

ઉત્તરકાશીનાં જંગલોમાં લાગી ભીષણ આગ, 165 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

Mansi Patel
ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં જંગલમાં ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર(ડીએફઓ) સંદીપ કુમાર મુજબ

મહીસાગરના જંગલમાં રખડતો વાઘ એ હકિકતે વાઘણ છે, બે બચ્ચાં પણ સાથે હોવાનો સ્થાનિકોનો દાવો

Mayur
મહીસાગર જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વાઘ હોવાની વાતો છેલ્લા કેટલાય સમયથી ચર્ચાતી હતી અને વન વિભાગને પણ આ અંગેની ફરિયાદો આ વિસ્તારના સ્થાનિકો મૌખિક

સિંહો મામલે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય : ગીરમાં નહીં જોવા મળે સિંહ

Karan
ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં સિંહોના મોત બાદ  વન વિભાગ હરકતમાં આવ્યું છે. સરસિયા આસપાસ વસવાટ કરતા ૨૬ સિંહોને ૫૦ કિ.મી. દૂર ગીર પશ્ચિમ હેઠળના જામવાળા

જાપાનના લોકો તણાવથી મુક્ત રહેવા માટે કરી રહ્યા છે આ પ્રયોગ, કારણ જાણી થઇ જશો દંગ

Kuldip Karia
તણાવ આજે દુનિયાભરમાં એક મોટી સમસ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તણાવ એ જ તમામ બીમારીઓનું ઘર છે. એનાથી જેટલું દૂર રહી શકાય તેટલું સારું.પણ આજના

પંચમહાલ : દેલોચના જંગલમાંથી શંખદેવની મૂર્તિ નીકળતા સ્થાનિકો દર્શનાર્થે ઉમટ્યા

Ravi Raval
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં દેલોચ જંગલ આવેલું છે. આ જંગલમાં વર્ષો પુરાણું અને ઐતિહાસિક દેલોચીયા મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે વર્ષોથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે

દલવાડા-ડોડીયાણીના જંગલમાંથી બિનવારસી હાલતમાં કેમિકલના બેરલ મળી આવ્યા

Mayur
શહેરાના દલવાડા-ડોડીયાણીના જંગલમાંથી બિનવારસી હાલતમાં કેમીકલના બેરલ મળી આવ્યા. કેમિકલના બેરલ અંગેની જાણ શહેરા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે

ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના મામલે જવાબદારો સામે કડક પગલાં ભરશે સરકાર

Hetal
ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના વધી રહેલા બનાવો તેમજ સિંહની રંજાડ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની સરકારે ખાતરી આપી છે. વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ

ગુજરાત સરકાર જંગલ-પર્યાવરણ પ્રત્યે બેદરકાર, વન મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો

Hetal
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને વિશ્વભરના લોકોમાં થનગનાટ છે. રાજ્ય સરકારે કાર્યક્રમ આયોજિત કર્યા છે. પરંતુ ગુજરાતમાં ભાજપ સરકારને જ પર્યાવરણ, જંગલ પ્રત્યે ઝાઝો રસ

ગીર અભયારણ્યમાં ચિંકારાનો શિકાર, સામ-સામે ફાયરીંગ બાદ એક શખ્સ ઝડપાયો

Vishal
અમરેલીના ખાંભાનાં ભાડ ગામે ચિંકારાનો શિકાર કરનાર શિકારી ઝડપાયો છે. તુલસીશ્યામ રેન્જના અધિકારીઓને શિકારીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વનવિભાગના અધિકારીઓએ એક શિકારી ઝડપ્યો છે.

સિંહોની સંખ્યામાં વધારો, ગંભીર ચિંતાનો વિષય નવા આશ્રયસ્થાનો બનાવા તંત્ર ઉદાસીન

Hetal
સમગ્ર એશિયામાં સિંહનું સરનામું માત્ર ગીરમાં જ બચ્યું છે અને સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે. પણ સિંહોની વઘી રહેલી સંખ્યા જેટલી ખુશીની બાબત છે

ગુજરાતમાં પણ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એમેઝોન જેવાં હતાં વર્ષા-જંગલો : સંશોધન

Hetal
સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં ગુજરાતમાં પણ એમેઝોન જેવાં વર્ષા-જંગલો હતાં. દક્ષિણ ગુજરાતમાંથી મળેલા વૃક્ષના અવશેષ પરથી સંશોધકોનો ખુલાસો કર્યો હતો. વૃક્ષના અવશેષ અંગેનું સંશોધનપત્ર

નિવૃત્ત RFOનો પૂત્ર જ ગિરનારમાં કરાવતો હતો ગેરકાયદેસર સિંહદર્શન

Vishal
ગીરનાર જંગલમાં પશુને ઝાડ સાથે બાંધીને સિંહોને મારણ માટે આકર્ષી ગેરકાયદે રીતે સિંહ દર્શન કરાવવી પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. આ મામલે વન વિભાગે એક

ગુરનાર નામના દૂર્લભ પ્રાણીને દોરીથી બાંધી ૫રેશાન કરાયુ

Vishal
કચ્છના લખપતના બિટીયારી ગામે ગોરખોદીયો એટલે કે ગુરનાર નામના દુર્લભ પ્રજાતિ નીકળ્યાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની જંગલ ખાતાએ તપાસ હાથ ધરી

જંગલની આગ : ધાનપુર અને બારના જંગલો ભડ ભડ સળગી ઉઠ્યા…

Vishal
હાલમાં ગરમીનું પ્રમાણ દીવસેને દીવસે વધતું જાય છે. લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ઠેર ઠેર આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં

યાત્રાધામ પાવાગઢના ડૂંગર ઉ૫ર ભિષણ આગ ફાટી નિકળી : યાત્રિકોમાં ભય

Vishal
યાત્રાધામ પાવાગઢના ડુંગર પર શનિવારે સમી સાંજના સમયે જંગલમાં દવ લાગ્યો હતો. ચૈત્રી આઠમ ઉપર આવનાર દર્શનાર્થીઓની ભીડને અનુલક્ષીને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર આગને કાબુમાં

દોડો દોડો ડૂંગર ઉ૫ર આગ લાગી… : આદિવાસીઓના જીવ ૫ડીકે બંધાયા

Vishal
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઊંડાણના ગામ તલાવ ગામના જંગલમાં લાગેલી આગ મોડી રાત સુધી પણ ઓલવાઈ ન હતી. ત્રણ કિલોમીટરમાં લાગેલી આગની જ્વાળાઓ દૂર દૂર

મહિસાગરના મુવાડાના જંગલમાં આગ લાગી

Vishal
મહીસાગરના રામભેમના મુવાડાના જંગલમાં અચાનક જ આગ ફાટી નીકળી છે. મુવાડાના જંગલમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા વન ખાતાના કર્મચારીઓ દ્વારા આગ બૂઝાવવાના પ્રયાસો હાથ
Do NOT follow this link or you will be banned from the site!