ફેરફાર/ પાકિસ્તાન નહીં ભારતના આ પડોશી દેશનું કટ્ટર વલણ : ઈઝરાયેલ જવાની નથી આપતો માન્યતા, આ છે કારણ
બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયેલને છોડીને. બાંગ્લાદેશ સરકારે 22 મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ...