દિલ્હી ખાતે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની ત્રીજી બેઠકનું આયોજન, આ મુદ્દા પર થઈ વાત
રાજધાની દિલ્હીમાં રવિવારે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની ત્રીજી બેઠકનું આયોજન થયું. જેમાં ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનના વિદેશ પ્રધાનો સાથે...