BPCLના ખાનગીકરણમાં વિદેશી રોકાણોનો રસ્તો સાફ થઇ ગયો, સરકારે નિયમો હળવા કર્યા
કેન્દ્રીય કેબિનેટે જાહેર ક્ષેત્રની તેલ રિફાઈનરીઓમાં વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) મર્યાદાને 100 ટકા કરવાની દરખાસ્તને મંજુરી આપી છે. આ સાથે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ)ના ખાનગીકરણમાં...