આ છે આપણા નેતા સુષમા સ્વરાજ, અંગ્રેજી ન આવડી તો યુવકને કહ્યું કંઈ વાંધો નહીંGSTV Web News DeskMarch 12, 2019March 12, 2019વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. ખાસ કરીને તેવા કિસ્સામાં જ્યારે કોઈ ભારતીય નાગરિક વિદેશમાં કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય...