ગાઝા પટ્ટીમાં રોકેટ છોડ્યાં બાદ ઈઝરાયેલી સેનાએ કર્યો વળતો પ્રહાર, હમાસના વિસ્તારમાં કર્યો ઘાતક હૂમલો
ઈઝરાયેલી સેનાએ રવિવારના સવારે ગાજા પટ્ટી વિસ્તારમાં હૂમલો કર્યો હતો. આ હૂમલાને લઈને ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે, પહેલા ફિલીસ્તીની ભૂભાગથી તેની સીમા પર હૂમલો...