પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કરવામાં આવી રહ્યું છે જબરદસ્તીથી ધર્માંતરણ, હિન્દુઓ દ્વાર વિરોધ પ્રદર્શન
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જબરદસ્તીથી ધર્માંતરણની વિરૂદ્ધ હિન્દુઓ દ્વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. હિન્દુઓનો આરોપ છે કે તબલિગી જમાત તેમને ધર્મ બદલવા માટે મજબૂર કરે...