GSTV

Tag : Forcast

વરસાદનું આગમન / પંજાબ-હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

HARSHAD PATEL
હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આજે એટલે કે રવિવારે વરસાદની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં...

આગામી બે દિવસ સુધી ગુજરાતના આ 6 જિલ્લામાં વરસાદ પડવાની છે આગાહી, ખેડૂતો ફસાયા

GSTV Web News Desk
એક તરફ શિયાળાનો માહોલ હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અરબી સમુદ્રમાં...

રાજસ્થાનનાં મોટાભાગના જીલ્લાઓમાં પુરની પરીસ્થિતી, આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી

Mansi Patel
ભારે વરસાદના કારણે રાજસ્થાનના ઘણા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. ત્યારે ટોંક જિલ્લામાં એક પોલીસ ચોકી પણ જળમગ્ન થઇ ગઇ હતી. ભારે વરસાદ બાદ...

ગુજરાતના આ શહેરોમાં હવામાન બદલાયું, કાળાડિબાંગ વાદળો સાથે છાંટા પડ્યા

Karan
ઠંડી જાય છે ફરી પાછી આવી જાય છે. દેશમાં હવામાનમાં જોરદાર પલટો આવી રહ્યો છે. હવે વધુ ઠંડી પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી...

હવામાન વિભાગની ઠંડી મામલે આવી આગાહી, જાણો ગુજરાતના કયા શહેરમાં કેવો છે ઠંડીનો પારો

Karan
“ઠંડીનું પ્રભુત્વ યથાવત્ રહેતા ગુજરાતના ૧૦ શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં નલિયા ૭.૪ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં...

ગુજરાતમાં 2 દિવસ માવઠાની શક્યતા : આ જિલ્લામાં વરસાદ વરસ્યો, ઠંડી વધશે

Karan
એક બાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજબાજુ કચ્છમાં આજે વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી...

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું, વરસાદ માટે અાવી નવી અાગાહી

Karan
ગુજરાતમાં હાલમાં વરસાદની તાતિ જરૂરિયાત છે. ખેડૂતો માટે અા સમય સૌથી વિકટ છે. જળસંકટ તો ટળી ગયું છે પણ ખેડૂતો મુશ્કેલીમાં છે. 75 લાખ હેક્ટરથી...

ગુજરાતીઅો માટે છે અા છેલ્લી ખુશખબર : હાથિયા પર સરકારને છે ઘણી અાશા

Karan
ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુના 4 મહિના ગણાય છે. અા વર્ષે અોછા વરસાદને પગલે રાજ્યની સ્થિતિ વકરતી જાય છે. હવે ગણતરીના દિવસો જ બાકી છે....

ગુજરાતીઅો પર મેઘરાજા કેમ રિસાયા, હવામાન વિભાગનો અા રહ્યો ચોંકાવનારો ખુલાસો

Karan
વેસ્ટ બંગાળની ખાડીમાં જુલાઈ-ઓગસ્ટમાં ત્રણથી ચાર વખત લો પ્રેશર સિસ્ટમ બને છે, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વરસાદ લાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં માત્ર એક જ...

રાજ્યમાં 10 ટકા વરસાદની ઘટ વચ્ચે જાણો અાજે કયા જિલ્લા નસીબદાર રહ્યાં

Karan
લાંબા સમય સુધી મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે ટુંક સમયમાં મેઘરાજા ગુજરાત પર પોતાની કૃપા વરસાવી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 6 તારીખથી...

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસાએ નથી લીધી વિદાય, આ તારીખ પછી ફરી જામશે

Karan
  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને ચોમાસાએ ધમરોળ્યા બાદ જાણે કે વિદાય લીધી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંય વરસાદ પડ્યો તેવું સાંભળવા મળતું...

ગુજરાતમાં વરસાદ ખેંચાયો : અછત બાબતે પ્રથમવાર અાવ્યું સીઅેમનું નિવેદન

Karan
રાજ્યમાં વરસાદ ખેંચાયો છે ત્યારે અછતની આ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે તૈયારી કરી છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યુ  હતુ કે, અછત કમિટીની રચના કરવામાં...

ગુજરાત મુશ્કેલીમાં મુકાશે : દર ત્રીજા વર્ષે અાવતી અાફત અા વર્ષે પણ રહેશે?

Karan
ગુજરાતીઅો માટે અા વર્ષે પણ ખરાબ સમાચાર છે. અા અમે નહીં પણ સરકારી અાંક કહી રહ્યાં છે. રાજ્ય પર દર ત્રીજા વર્ષે અાવતી મુશ્કેલીમાં અા...

હવામાન વિભાગની અા અાગાહીથી ગુજરાતીઅોમાં ભારે નિરાશા

Karan
એક બાજુ દેશના ઉત્તર ભારત, આસામ, બિહાર, કેરલ સહિત અડધાથી વધુમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. પહેલા જ...

હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે જાહેર કર્યું વરસાદનું એલર્ટ

Karan
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદને કારણે લોકોના હાલ બેહાલ છે. ઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાન પર વહી રહી છે. ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં વરસાદ આફત...

મેઘરાજાની રાહ જોઈ રહેલા ગુજરાતીઅો માટે અાવ્યા માઠા સમાચાર

Karan
ચોમાસાની ભર સિઝનમાં હવામાન વિભાગની અાગાહી અાવી છે કે, અાગામી પાંચ દિવસ સુધી વરસાદ પડે તેવા કોઈ સંકેતો નથી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાકાત...

એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજ્ય પર સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાત માટે અાવી અાગાહી

Karan
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અમી દ્રષ્ટી રાખી છે. ગુજરાતમાં અત્યાર સુધીનો 52.89 ટકા વરસાદ નોંધાયો હોવાના આંકડા મળી રહ્યા...

વરસાદથી અંબિકા અને ખાપરી નદીમાં પુરની સ્થિતિ, જાણો અેક ક્લિકે રાજ્યની સ્થિતિ

Karan
છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં મેઘો મહેરબાન બન્યો હતો.જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા બાર ઈચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં...

માણાવદરમાં 10 ઈંચ, વાંસદામાં 9 ઈંચ વરસાદ : બપોરના 2 વાગ્યા સુધી 41 તાલુકામાં વરસાદ ખાબક્યો

Karan
રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. સૌથી વધુ માણાવદર તાલુકામાં...

દક્ષિણ ગુજરાતમાં ખાનાખરાબી, રસ્તાઅો અને ઘરો પાણીમાં : ભારે વરસાદનું અેલર્ટ

Karan
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્ય...

હવામાન વિભાગનું ચોકાવનારૂ અેલર્ટ અાવ્યું : બંગાળની ખાડીમાં લો પ્રેશર ગુજરાતને ધમરોળશે

Karan
તો ગુજરાતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને...

દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા : મેઘમહેર અતિવૃષ્ટિમાં ફેરવાઈ, લોકો ત્રાહિમામ

Karan
ગુજરાતમાં ભારે વરસાદને કારણે વધુ ત્રણના મોત થયા છે. ગઇકાલ સુધીમાં વરસાદને કારણે ૧૯ના મોત થયા હતા. વધુ ત્રણના મોત બાદ આ વખતે વરસાદને કારણે...

વઘઈ, કોડીનાર અને ચીખલીમાં જળબંબાકાર : 37 તાલુકામાં 4થી 8 ઈંચ વરસાદ વરસ્યો

Karan
તો રાજયમાં ચોમાસું હવે જામ્યુ છે. પાછલા ર૪ કલાકમાં ર૮ જિલ્લાના ૧પ૭ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ ડાંગના વઘઇમાં સવા આઠ ઇંચ વરસાદ...

વરસતા મેઘનું દેશભરમાં હેત : વરસાદની અાગાહી પણ અમદાવાદ કોરૂધાકોર

Karan
દેશના  15 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગોવા, મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા, ગુજરાત, છત્તિસગઢ  અને તેલંગણામાં વરસાદ પડી શકે...

રાજ્યમાં ચોમાસું અતિભારે રૂપ ધારણ કરે તેવી સંભાવના : કેન્દ્રમાંથી ચાર ટીમ રવાના

Karan
રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ ગયું હોઇ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક અને ક્યાંક મેઘરાજાની પધરામણી થઇ રહી છે. હમણાં ત્રણ-ચાર દિવસ વરસાદ વિરામ લઇને ભારેથી...

દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા, સુરતમાં ગરનાળાં ભરાતાં વાહનવ્યવહારને અસર

Karan
સુરતમાં બીજા દિવસે પણ મેઘ- મહેર યથાવત જોવા મળી છે. જેથી શહેરમાં કેટલાક ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. બીજા દિવસે પણ મેઘરાજા અવિરતપણે વરસતા લીંબાયત...

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો : 24 કલાકમાં મેઘરાજા થયા અા જિલ્લાઅો પર મહેરબાન

Karan
તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણા સ્થળોએ સારો વરસાદ વરસ્યો છે.જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં જલાલપોરમાં સૌથી વધુ પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24...

છ જુલાઈ સુધી 14 રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી , ગુજરાતમાં અા રહેશે સ્થિતિ

Karan
હવામાન વિભાગ દ્વારા ગોવા, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહાર સહીતના 14 રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી...

સૌરાષ્ટ્રમાં દિવસભર મેઘો મનમૂકીને વરસ્યો : 3 દિવસ ભારે વરસાદની અાગાહી

Karan
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. વેરાવળમાં દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થયો છે. જેને કારણે...

હવામાન વિભાગના મતે વરસાદની તિવ્રતા વધશે, રાતભર ગુજરાતના અા જિલ્લાઅોમાં વરસ્યો વરસાદ

Karan
છેલ્લા  24 કલાકમાં ગુજરાતમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે  ત્યારે 48 કલાક સુધી રાજ્યમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે હવામાન વિભાગની...
GSTV