પોપસિંગર રિહાનાએ પ્રથમ વખત ફોર્બ્સના અબજપતિઓની યાદીમાં એન્ટ્રી લીધી, જાણો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ક્યા નંબરે
જાણીતી પોપસિંગર રિહાનાએ હવે ફોર્બ્સના અબજપતિઓની યાદીમાં પ્રવેશ કર્યો છે. ફોર્બ્સે વિશ્વભરના અબજપતિઓની યાદી જાહેર કરી છે. તેમા રિહાનાએ પહેલી વખત એન્ટ્રી મારી છે. રિહાના...