ઉતર્યો અમલદાર કોડીનો / રિચેસ્ટ 400 અમેરિકનના લિસ્ટમાંથી 25 વર્ષમાં પહેલી વાર ડોનાલ્ડ ટ્રમ્પ ફેંકાયા, કોરોનામાં સંપતિ 60 કરોડ ડોલર ઘટી
પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાલત ગુજરાતી કહેવત ઉતર્યો અમલદાર કોડીનો જેવી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં જાકારો, કોર્ટમાં પણ જાકારો પછી હવે અમેરિકા ધનપતિઓના...