હવે અમદાવાદીઓ માટે આવ્યું નવું નજરાણું, મુલાકાતીઓ રિવરફ્રન્ટ પર માણી શકશે આ અદભુત ઓવરબ્રિજની મજા
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બની રહેલા ફુટ ઓવરબ્રીજની 90 ટકા કામગીરી પુરી કરી લેવામાં આવી છે. માત્ર ફીનીસીંગની કામગીરી બાકી છે. રુપિયા ૭૪,૨૯,૭૮,૪૦૬ના ખર્ચથી તૈયાર...