GSTV

Tag : foods

જાણવા જેવુ / આ છે ક્રિસમસના સૌથી લોકપ્રિય ફૂડ્સ, ખાતા પહેલા જાણો તેમાં કેટલું છે કેલરીનું પ્રમાણ…?

Zainul Ansari
વિશ્વભરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ-ડે ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ઉજવણી કરવાની એક રીત છે જેમાં ખોરાક મુખ્ય ભાગ છે અને જો તમે જુઓ...

સ્વાસ્થ્ય/ વજન ઘટાડવાની સામાન્ય ભૂલો જે તમારું વજન વધારે છે, જાણો શા માટે થાય છે એવું

Damini Patel
મહામારી અને વધુ બેસી રહેવા વાળી જીવનશૈલીએ મોટાભાગના લોકોનો વજન વધારી દીધો છે. જયારે આપણામાંથી ઘણા પહેલાથી જ હેલ્ધી રૂટિનમાં ટ્રાન્સફર થઇ ચુક્યા છે, સ્કેલ...

Monsoon Health Tips/ ચોમાસામાં ભૂલથી પણ આ ફુડ્સનું સેવન ન કરવું, નહિ તો પડી શકે છે ભારે

Damini Patel
ચોમાસુ ગરમીથી રાહત લાવી શકે છે પરંતુ સંક્રમણનો ખતરો ખુબ વધી જાય છે. મોન્સૂનના મોસમમાં બીમારીઓને દૂર રાખવા માટે વિશેષ રૂપથી કેટલાક ફુડ્સથી બચો. બેક્ટેરિયાથી...

આરોગ્ય ટિપ્સ / એન્ટીઓકિસડન્ટથી ભરપુર આ 10 ફુડસ કેન્સરને રોકવામાં કરે છે મદદ

GSTV Web Desk
એન્ટી ઓકિસડન્ટ માનવ શરીર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ફ્રી રેડિકલસને લીધે થતા નુકસાનથી રક્ષણ આપે છે. આ કેન્સર, રક્તવાહિની રોગો અને આંખની સમસ્યાઓ...

ગાજરની 5 અનોખી અને સ્વાદિષ્ઠ ડિશેઝ જે તમારી ભૂખ વધારી દેશે! સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક, આજે જ બનાવો

Damini Patel
ગાજર હેલ્ધીએસ્ટ શાકભાજી માંથી એક છે જેને તમે ઘણી ફુડ્સ આઈટમમાં સામેલ કરી શકો છો. એને ઘણા શાકભાજી સાથે ભેળવી સ્વાદિષ્ઠ ગાજર તૈયાર કરવા સુધી,...

ચેતવણી/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ખતરાની આશંકા, આ રીતે મજબૂત રાખો એમની ઇમ્યુનીટી

Damini Patel
દેશમાં કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઇ નથી અને ત્રીજી લહેરની શંકા જતાવવામાં આવી રહી છે. દેશમાં તમામ વૈજ્ઞાનિક અને એક્સપર્ટ આગાહ કરી રહ્યા છે...

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana
સામાન્ય રીતે આપણે બજારમાંથી તાજી શાકભાજી ખરીદીએ છીએ અને તેને ધોઇને સ્વચ્છ કર્યા બાદ તેને ફ્રિજમાં રાખીએ છીએ. આનું સૌથી મોટું કારણ તેને લાંબા સમય...

પ્રદૂષણ અને કોરોનાથી બચવા આ ફૂડ્સનું જરૂર કરો સેવન, ઈમ્યૂનિટી સિસ્ટમમાં પણ થશે વધારો

Ankita Trada
વધતા પ્રદૂષણના કારણે લોકોને ઘણા શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કોરોના વાયરસનો કહેર પણ ઓછુ હોવાનું નામ લઈ રહ્યા નથી....

બદલાતા મોસમમા શરીરની ઈમ્યૂનિટીને બનાવો મજબૂત, રૂટીન ડાયટમાં આ વસ્તુઓનું કરો સેવન થશે ફાયદો

Ankita Trada
સામાન્ય રીતે જોવામાં આવે તો 2020 કોરોના મહામારીના કારણે ખૂબ જ બેકાર ગયુ છે, આ બધાની વચ્ચે એક વાત સારી થઈ છે તો ઈમ્યૂનિટી વિશે...

ડાયાબિટીસનાં દર્દીઓ ડાયેટમાં સામેલ કરે ફાઈબરયુક્ત આ ફૂડ આઈટમ, બ્લડશુગરને કંટ્રોલમાં રાખવા મળશે મદદ

Mansi Patel
ડાયાબિટીસનાં દર્દીઓની ઈમ્યુનિટી નબળી હોય છે. જેને કારણે તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. દવાઓની સાથે સાથે હેલ્થી લાઈફસ્ટાઈલ પણ મધુમેહનાં રોગીઓ માટે બહુજ...

જો તમને છે એસિડિટીની સમસ્યા, તો આ 7 વસ્તુઓથી દૂર જ રહો

Arohi
ઉનાળાના સમયમાં તળેલો કે મસાલાથી ભરપુર ખોરાક લેવામાં આવે ત્યારે છાતિમાં બળતરા થાય છે જે એસિડિટીના કારણે થાય છે. એસિડિટી થવાથી ખાટા ઓડકાર આવે છે,...

મધ સાથે આ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરો, થશે જીવલેણ બીમારી

GSTV Web News Desk
ચિલી પોટેટોમાં સ્વાદથી વધારો કરવાથી લઈ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મધ ઉપયોગી છે, પરંતુ શું તમે જાણો છો કે ઘણી વસ્તુ સાથે તમે મધ મિક્સ...

ખૂબ જ સસ્તો અને ઝડપથી મળી રહેતો ખોરાક કરશે કુપોષણને દૂર, અપનાવો આ રીત

GSTV Web News Desk
અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટીએ એક સંશોધનમાં જાણ્યું છે કે, કુપોષણ માત્ર ત્રણ પ્રકારનો આહાર લેવાથી ઝડપથી દૂર થાય છે. જે ઘણું સસ્તું પણ છે અને સરળતાથી...

રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો, અમદાવાદમાં ૧૨ ડિગ્રીની તાપમાન

Yugal Shrivastava
રાજ્યભરમાં શિયાળો બરાબર જામી રહ્યો છે અને ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ....
GSTV