ફરસાણના રસીકોને ઝટકો! ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, જાણો શુ છે નવી કિંમતMansi PatelJanuary 13, 2021January 13, 2021છેલ્લા ત્રણ મહિનાથી ખાદ્યતેલોએ સામાન્ય લોકોના રસોડાનું બજેટ બગાડ્યું છે. જો શાકભાજીના ભાવમાં થોડા દિવસ રાહત મળી, તો હવે સરસવ અને શુદ્ધ તેલની કિંમતોમાં વધારો...