GSTV
Home » food and drug department

Tag : food and drug department

જામનગર : માહી દૂધ ડેપોમાં ફૂડ વિભાગના દરોડા, પેકિંગમાં વેચાતા દૂધના નમૂના લેવાયા

Bansari
જામનગરમાં ફૂડ શાખાએ આજે પણ શહેરમાં વેંચાતા દૂધની તપાસ ચાલુ રાખી.આજે ફૂડ શાખાએ પેકીંગમાં વેચાતા દૂધના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરની ફૂડ શાખાએ સેકશન...

વડોદરાઃ અમેરિકન તજજ્ઞોએ લીધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મુલાકાત અને કહ્યું કે….

Karan
યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનના સાત સભ્યની ટીમ ગુજરાત આવી છે. આ ટીમે ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ જેવા વિષયો પર ચર્ચા...

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરસાણના વેપારીઓને ખોરાક ઢાંકીને રાખવાની આપી કડક સૂચના

Karan
અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ 3 દિવસથી ફરસાણની દુકાનોમાં ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરી રહ્યું છે અને કુલ 196 જેટલી ફરસાણની દુકાનોમાં તેલ સેમ્પલના નમૂના લઈ...

સુરતમાં મેડિકલના લાઇસન્સ માટે વચેટિયો લાંચ લેતા ઝડપાયો

Mayur
સુરતમાં મેડિકલના લાઇસન્સ માટે વચેટિયો લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે એક વ્યક્તિ દ્વારા લાઇસન્સ માટે ફૂડ એન્ડ...

ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીઓ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

Yugal Shrivastava
બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘી બનાવતી ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા. અખાદ્ય ઘી બનતું હોવાની ફરિયાદોના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી...

પંચમહાલમાં ઠંડાપીણા અને ફરસાણની દુકાનોમાં દરોડા

Karan
પંચમહાલ શહેરામા ઠંડા પીણા તેમજ ફરસાણની દુકાનોમા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાસ કરાયો હતો.મામલતદાર તેમજ નગર પાલિકા દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા.કેરીનો રસ તેમજ ચટણી સહીતનો...

અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસનું ચેકિંગ હાથ ધર્યું

Karan
અમદાવાદ સોલા વિસ્તારમાં હેલ્થવિભાગની ટીમ મંડપમાં વેચાણ કરાતા કેરીના રસનું ચેકિંગ હાથ ધર્યુ હતુ.કેરીના રસના નમૂના લેવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.નમૂનાને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં...

નકલી જીરૂ બનાવવાનું કારસ્તાન ઝડપાયુ, 1500 કિલો જથ્થો કબજે

Karan
મહેસાણાનું સ્પાઈસ સીટી એટલે કે ઊંઝાનું જીરું વિશ્વમાં અનેક જગ્યાએ નિકાસ થાય છે. અને તેને જ કારણે ઊંઝાનું સમગ્ર વિશ્વમાં નામ છે. પરંતુ આ નામને...

હવે ખાદ્ય કો૫રેલ તેલમાં ૫ણ ભેળસેળ બહાર આવી, 5441 કિલો જથ્થો જપ્ત

Karan
દૂધ જેવી રોજીંદી જરૂરિયાતની વસ્તુમાં ભેળસેળ થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ હવે કો૫રેલ તેલમાં ૫ણ જોખમી પ્રવાહી ભેળવીને વેંચાતુ હોવાની બાબત બહાર આવી...

જૂઓ નકલી દૂધના કારોબારને ડામવા રાજ્ય સરકારે લીધા આ મહત્વના નિર્ણયો…

Karan
રાજ્યમાં ચાલતા સફેદ દૂધના કાળા કારોબારનો જી.એસ.ટી.વી.એ પર્દાફાશ કર્યા બાદ હરકતમાં આવેલી રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. અગાઉ આરોગ્ય મંત્રીએ આ કારોબારના...

ગોંડલના વાસાવડમાં બનતુ નકલી દૂધ ભાવનગર મોકલાતુ હતું, મીની ફેક્ટરી ઝડપાઇ

Karan
ગોંડલમાં વાસાવડ ગામમાં નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. પોલીસે નકલી દૂધ બનાવતી ફેક્ટરીમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરીને 2.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે....

સફેદ દૂધનો કાળો કારોબાર : રાજ્યમાં 218 સ્થળોએ દરોડા પાડી નમૂના લેવાયા

Karan
દૂધમાં ભેળસેળ સાબિત થશે તો કાયદાકીય રીતે જેલની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઇ સફેદ દૂધના કાળા કારોબાર મામલે જીએસટીવીના અહેવાલ બાદ રાજ્યભરમાં 218...

દૂધની ગુણવત્તા સાથે ચેડા અટકાવવા ફૂડ એન્ડ ડ્રગ કચેરીના ગુજરાતમાં ૧૫૦ સ્થળે દરોડા

Arohi
ગુજરાતભરના મોટા શહેરોમાં સિન્થેટિક્સ મિલ્કનો વેપાર થતો અટકાવવા અને દૂધની ગુણવત્તા ખરેખર નિયમ મુજબની છે કે નહિ તે પ્રસ્થાપિત કરવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ...

સફેદ દૂધનો કાળો કારોબાર : રાજ્યમાં ક્યાં શહેરોમાં દરોડા પડ્યા ? જૂઓ VIDEO

Karan
રાજ્યમાં સફેદ દૂધના કાળા કારોબારને ડામવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતાં. સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર,...

સફેદ દૂધનો કાળો કારોબાર : રાજ્યના ક્યા ક્યા શહેરોમાં દરોડા પડ્યા ?

Karan
અમદાવાદ : અમદાવાદમાં મોડે મોડે પણ આરોગ્ય વિભાગે આળસ ખંખેરીને સફેદ દૂધના કાળા કારોબાર પર દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમે ઉત્તમ ડેરી સહીત...

સફેદ દૂધના કાળા કારોબારના મૂળ સુધી અમે જઇશુ, કોઇ શેહ-શરમ વગર કડક ૫ગલા લેવાશે

Karan
સફેદ દૂધના કાળા કારોબાર અંગેનુ અભિયાન ચલાવવા બદલ જી.એસ.ટી.વી.ને અભિનંદન પાઠવતા રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આ૫તા કહ્યું હતું કે, લોકોમાં...

IMPACT GSTV : સફેદ દૂધના કાળા કારોબારને ડામવા રાજ્યવ્યાપી દરોડા

Karan
રાજ્યમાં કેન્સરની માફક પ્રસરેલા સફેદ દૂધના કાળા કારોબારનો જી.એસ.ટી.વી.એ ૫દાર્ફાશ કર્યા બાદ સફાળા જાગેલા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે....

રાજકોટમાં શીખંડ, પેંડા, હલવો, માવામાં ભેળસેળ : 4700 કિલો જથ્થાનો નાશ કરાયો

Karan
રાજકોટમાંથી ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ આરટીઓ કચેરી પાસેની મનહર સોસાયટીમાં આવેલી ખોડિયાર ડેરીના ઉત્પાદન કેન્દ્ર...

પાણીના નામે પોલમપોલ, સુરતીલાલાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં

Karan
આજે નાના-મોટા દરેક શહેરોમાં લોકો પીવાના પાણી માટે તૈયાર મળતી મિનરલ વોટરની બોટલ જ મંગાવતા હોય છે. પરંતુ આ વોટર બોટલ તમને બિમાર પાડી શકે...

રાજકોટ મનપા એક્શનમાં : 500 કિલો ફળોનો નાશ, પાર્કિંગ માટે દબાણો દૂર કરાયા

Karan
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ફ્રુટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ 500 કિલોથી વધુનો અખાદ્ય ફ્રુટનો જથ્થો ઝડપીને તેનો નાશ કરવામાં આવ્યો છે....

ગીર સોમનાથ : આરોગ્ય વિભાગના રેસ્ટોરન્ટ-મીઠાઇની સહિત 10 સ્થળો પર દરોડો

Yugal Shrivastava
ગીર સોમનાથના વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેસ્ટોરન્ટ અને મીઠાઇઓની દુકાનો સહિત 10 સ્થળો  પર દરોડા પાડ્યા હતા. જેમાં નામાંકિત સાગર રેસ્ટોરન્ટમાંથી મોટી માત્રામાં અખાદ્ય...

રાજકોટમાં ફરી ચિક્કીના વેપારી ઝ૫ટે ચડ્યા : 476 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

Karan
પાંચ વેપારીને નોટીસ ફટકારાઇ : ચાર સ્થળોએથી નમુના લઇને તપાસમાં મોકલતુ આરોગ્ય વિભાગ રાજકોટમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે ચિક્કીના વેપારીઓ અને તેમના પ્રોડ્કશન યુનિટ...

ચીકી બનાવવા માટે શંખજીરૂનો ઉ૫યોગ ! : રાજકોટમાં 450 કિલો જથ્થાનો નાશ

Karan
સીધી જ જમીન ઉ૫ર બનાવાતી હતી ખાદ્ય વાનગી : ચેકીંગ રોકવા રાજકીય આગેવાનોની ભલામણોનો મારો રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચીકીના ઉત્પાદન કેન્દ્રો ઉપર દરોડા...

તહેવારોના ટાંણે વડોદરાનું આરોગ્ય વિભાગ જાગ્યુ, શહેરમાંથી લીધા ચિક્કીના નમુના

Karan
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ચીક્કીનું વેચાણ કરતા દુકાનદારો પાસે નમૂના લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા...
Do NOT follow this link or you will be banned from the site!