રાજ્યના વાતાવરણમાં પલટો જોવાયો છે. અમદાવાદમાં પણ વહેલી સવારે વાદળછાયા માહોલ સાથે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ. સવારથી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસ જોવા મળ્યુ....
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ રવિવારે પણ ખતરનાક સ્તરે નોંધાયું. જો કે હવાની સ્પીડમાં પરિવર્તન અને હળવા વરસાદના કારણે દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં પ્રદૂષણથી થોડી રાહત મળી....
ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીના કહેરને કારણે અનેક રાજ્યો પ્રભાવિત થયા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અનેક સ્થળોએ ભારે બરફવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં પણ પારો...
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને બર્ફીલા પવનોને પગલે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાઈ ગયું હતું. કાશ્મીર ખીણમાં તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો, પરંતુ દ્રાસ, લેહ...
હરિયાણાના રોહતક-રેવાડી હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે 50 જેટલા વાહનો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતામાં આઠ જેટલા લોકના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં અનેક...
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સવારના સમયે ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ધુમ્મસ એટલુ...