યુક્રેનના 10માંથી 8 મેડિકલ સ્ટુડેંટ્સ ભારતમાં નથી કરી શકતા પ્રેક્ટિસ, જાણો અહીં શું છે મેડિકલ અભ્યાસનું ગણિત
રશિયા અને યુક્રેનની જંગ ખતરનાક મોડ લઇ રહ્યું છે. દરેક દિવસે લાખો લોકો યુક્રેન છોડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ જયારે યુદ્ધ શરુ થયું ત્યારથી...