ફ્લોરિડામાં વધુ એક નિર્દોષ ગુજરાતી યુવાનની લૂંટના ઇરાદે હત્યા, વિસનગરના સેવલીયા ગામનો વતની હતો યુવાન
વિસનગરના સેવાલીયા ગામના વતની અને અમેરિકાના ફ્લોરીડા (Florida)માં સ્ટોર ધરાવતા યુવાનનું લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારૂઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી મોત નિપજાવ્યું હતું. પોતાના માતા-પિતા, પત્ની...