મધ્ય પ્રદેશમાં હવે જો અને તોની સ્થિતિ, કમલનાથ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમના 22 સમર્થક ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપી દેતાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર મુશ્કેલીમાં મુકાઈ...