રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં ઘણા દિવસોથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં રોષ છે. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ કોર્પોરેશનના અધિકારીનો ઘેરાવ કર્યો. કોઠારીયા રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી...
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના કારણે મોસમનો સરેરાશ વરસાદ 100 ટકા થઇ ગયો છે. સચરાચર વરસાદને કારણે રાજ્યના કુલ 51 ડેમ સંપૂર્ણપણે છલકાઇ ગયા છે. જ્યારે કે...
આસામના નલબારીમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નલબારીમાં અનેક વિસ્તાર એવા છે જ્યા કમર સુધી પાણી ભરાયા છે. જેથી સેના દ્વારા બચાવકાર્ય...
રાજસ્થાનના ચુરૂમાં અનરાધારા વરસાદ પડ્યો.ચુરૂમાં સામાન્ય રીતે સૌથી વધારે તાપમાન નોંધવામાં આવતુ હોય છે. ત્યારે ચુરૂમાં ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક નીચાણવાળા...
વાયુ વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે ઉત્તર ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં મંગળવારે વરસાદ વરસ્યો હતો. જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા ભારે...
સુરતમાં છેલ્લા બે દિવસ દરમ્યાન વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરની ખાડીઓ પણ ઓવરફ્લો થઇ ગઇ છે. સુરતના લીંબાયત સ્થિત મીઠી ખાડી વિસ્તારમાં વરસાદી પાણીને કારણે...
અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. અમરેલીના રાજુલામાં પાંચ કલાકમા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા પંથકના વિક્ટર, દાતરડી, ખેરા, પટાવા,...