GSTV

Tag : flood

ગુજરાત સહિત 6 રાજ્યમાં ભારે વરસાદની આવી નવી આગાહી, 12 વર્ષમાં જૂન મહિનોમાં પડતો સૌથી વધુ વરસાદ

Dilip Patel
6 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે જૂન મહિનામાં અતિશય વરસાદ પડ્યો હતો અને જુલાઈમાં...

આસામમાં ખૂબ ભયંકર સ્થિતિ, 16 જિલ્લા- 704 ગામમાં પૂર! 15 લોકોના મોત

Arohi
આસામમાં પૂરને કારણે ખૂબજ ભયંકર પરિસ્થિતી સર્જાઈ છે. ચોમાસાની શરૂઆત થયા બાદ અસામમાં મૂશળધાર વરસાદજ પડી રહ્યો છે. જેના કારણે અસામના 16 જિલ્લા અને 704...

પૂરના કારણે આસામના 16 જિલ્લાઓમાં 2,52,661 લોકો અસરગ્રસ્ત

Mansi Patel
આસામ અને પાડોશી રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રાજ્યના 16 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. કઈ કઈ નદીઓમાં આવ્યું...

VIDEO : માળીયા હાટીના ખાતે બળદ ગાડા સાથે મહિલા અને પુરૂષ તણાયા, પુરુષનો બચાવ, મહિલા લાપતા

Nilesh Jethva
જૂનાગઢ જિલ્લામાં માળીયા હાટીના તાલુકાના તરસીંગડા ગામે પાણીના વહેણમાં ગાડુ ગણાયું છે. ખેતરેથી ઘરે આવતા સમયે કોઝવે પરથી પસાર થતા ગાડામાં બેસેલા એક પુરુષ અને...

અમરેલી: બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા, ચારના મોત

Nilesh Jethva
અમરેલીના બગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા. આ કરૂણ ઘટનામાં 4 લોકોના મોત થઇ ગયા છે જ્યારે 3 લોકોનો બચાવ થયો...

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel
દક્ષિણપૂર્વીય બ્રાઝિલમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે. તો સાથેજ, 17 લોકો ગુમ થયા...

ઈન્ડોનેશિયામાં પુર અને ભૂસ્ખલનમાં 21 લોકોનાં મોત, 30 હજારથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલાયા

Mansi Patel
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 21 લોકોનાં મોત નીપજ્યાં છે. આશરે 30 હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર એજન્સીએ...

ગુજરાતમાં ચોમાસા દરમ્યાન છેલ્લાં ત્રણ વર્ષમાં 496 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

Mansi Patel
ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન પડેલા 47 ઈંચ વરસાદથી જાનમાલને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ચોમાસા દરમિયાન ગુજરાતમાંથી 195 વ્યક્તિના અને 848 પશુઓના મૃત્યુ થયા...

વેનિસ ‘જળ’થી છલોછલ : 80 ટકા પાણીમાં ગરકાવ, દરિયાના પાણીની પણ શહેરમાં અણધારી એન્ટ્રી

Mayur
ઇટાલીના ઐતિહાસિક વેનિસ શહેરમાં એક અઠવાડિયામાં ત્રીજીવાર પૂર આવ્યું છે. સમુદ્રના પાણી પણ વેનિસ શહેરમાં  ફરી વળતા સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા...

70 ટકા વેનિસ પાણીમાં ડૂબી ગયું, પૂરથી શહેરના હાલ થયા બેહાલ

Mayur
વેનિસમાં આવેલી પૂર હોનારતે સમગ્ર શહેરને તહસ નહસ કરી નાંખ્યું છે. વેનિસની સુંદર નહેરોમાં જ્યાં એક સમયે હોડીઓ તરતી હતી. તેવા અનેક વિસ્તારો જ સંપૂર્ણપણે...

વેનિસમાં પૂરપ્રકોપ : ઈટાલીના વડાપ્રધાને શહેરની મુલાકાત લીધા પછી કટોકટી જાહેર કરી

Mayur
વેનિસમાં 50 વર્ષ પછી ભયાનક પૂરપ્રકોપ સર્જાયો હતો. રસ્તાઓમાં ભરાયેલું પાંચ-છ ફૂટ પાણી ઓસર્યું ન હતું. આખરે ઈટાલીના વડાપ્રધાને કટોકટી જાહેર કરી દીધી હતી.વેનિસમાં હાઈટાઈડના...

બ્રિટનમાં ભારે બરફવર્ષા, વરસાદ અને પૂરની સ્થિતિથી લોકો ત્રસ્ત

Mayur
બ્રિટનમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભારે વરસાદ અને પૂરપ્રપાતની સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ ભારે બરફવર્ષા શરૂ થઈ હતી. બરફવર્ષા અને...

જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી : 13નાં મોત, અનેક ઘાયલ

Arohi
જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે વિનાશની સ્થિતિ પ્રવર્તી છે. જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મરનારા લોકોનો આંકડો 13 થઈ ગયો છે અને...

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ બાદ ખેડૂતોને કમોસમી વરસાદને કારણે વાગી થપાટ

Mansi Patel
એક બાજુ લીલા દુકાળને લઈને બેથી ત્રણ વાર વાવણી કર્યા બાદ જે થોડા ઘણાં પાકની લણણી થવાની છે તેના પર કમોસમી વરસાદની થપાટ વાગી છે....

પટનામાં પુર બાદ ડેન્ગ્યુનો કહેર, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે લીધી હોસ્પિટલની મુલાકાત

Mansi Patel
પટનામાં પૂર બાદ ડેન્ગયુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પોતાના મત વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ડેન્ગયુના દર્દીઓ સાથે મુલાકાત કરી...

પૂર બાદ બિહાર અને કર્ણાટક માટે સરકારે જાહેર કર્યુ આટલા હજાર કરોડનું ફંડ

Arohi
બિહાર અને કર્ણાટકમાં આવેલા પૂર બાદ કેન્દ્ર સરકારે 1 હજાર 813 કરોડનું ફંડ જાહેર કર્યુ છે. સરકારે બિહાર માટે 613.75 કરોડ અને કર્ણાટક માટે 1...

મોદી સરકારના મંત્રીએ એનડીએ સરકારના સીએમને જ ઝાટકી નાખ્યા, નિષ્ફળ સીએમ ગણાવી ખોલી પોલ

Mansi Patel
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ફરીવાર સીએમ નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, નીતિશ કુમારે રાજ્યમાં આવેલા પૂર બાદ રાજ્યની જનતા પાસે માફી...

બિહારમાં ફરીથી મંડરાયો વરસાદનો ખતરો, હવામાન વિભાગે આપ્યુ હાઈએલર્ટ

Mansi Patel
બિહારની રાજધાની પટના સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં 48 કલાકથી વરસાદ નથી પડી રહ્યો પરંતુ 3 અને 4 ઓક્ટોબર બિહાર માટે ભારે સાબિત થઈ શકે છે....

ભારે વરસાદના કારણે બિહાર જળબંબાકાર, પટનાનો 80 ટકા વિસ્તાર પાણી જ પાણી

Arohi
બિહારના પટનામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. પટનાનો 80 ટકા વિસ્તાર એવો છે જ્યાં હજી સુધી વરસાદના પાણી ઉતર્યા નથી. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને...

ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા પાનમ ડેમના બે દરવાજા ખોલાયા

Nilesh Jethva
શહેરાના પાનમ ડેમમા ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં પાનમ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે બે દરવાજા ખોલાયા છે. હાલમાં પાનમ ડેમની જળ સપાટી 127.40...

ગુજરાતમાં સીઝનનો 136.66 ટકા વરસાદ નોંધાયો, 114 જળાશયો છલકાયા

Nilesh Jethva
ગુજરાતમા ચાલુ વર્ષે મેઘરાજાએ એવી તો કૃપા વરસાવી કે અત્યાર સુધીમાં સિઝનનો 136.66 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો...

માંગરોળના સરસાલી ગામે ઘરોમાં પાણી ઘુસતા લોકોને ખોરાક અને પીવાના પાણીની માટે વલખા

Nilesh Jethva
માંગરોળ તાલુકાના સરસાલી ગામે નદીના પાણી ગામમાં ફરીવળ્યા હતા. ગામની અંદર ઘરોમાં પાણી ઘુસી જતાં ગામ લોકો પરેશાન થયા છે. આ ગામમાં તંત્રની કોઇ મદદ...

દિયોદરમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વિવિધ પંથકોમાં વરસાદ થઈ રહ્યો છે. દિયોદર અને લાખણી સહિતના પંથકોમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. દિયોદરમાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ...

પટનાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પુરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત, મદદ કરવાનો આપ્યો દિલાસો

Mansi Patel
પટનામાં વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. ત્યારે આ મામલે પટનાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, પટનામાં આવેલુ પૂર કુદરતી આફત છે. ઉપરવાસમાં...

ભારે પુરને કારણે ટ્રકનું સંતુલન બગડ્યુ, ખતરામાં આવ્યા 15 સ્કૂલનાં બાળકોના જીવ

Mansi Patel
રાજસ્થાનના ડુંગરપુરમાં ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ છે. નદીનુ પાણી ઉદયપુર હાઈ-વે પર ફરી વળ્યુ. જેથી હાઈવે પર આવેલા પુલ પર પાણી ભરતા પુલને...

કડાણા ડેમના 14 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણી છોડતા ડેમમાં પાણીની આવક 1 લાખ 45 હજાર ક્યુસેક નોંધાઈ છે. ડેમના 14 ગેટ 9 ફૂટ સુધી ખોલીને 2 લાખ...

સૌરાષ્ટ્રમાં મેઘમહેર : માધવરાયજી મંદિર થયું જળમગ્ન, અનેક જળાશયો છલકાયા

Nilesh Jethva
ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લઈ પ્રાંચીની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. વર્તમાન ચોમાસા દરમિયાન માધવરાયજી છઠ્ઠી વખત જળ મગ્ન થયા છે. માધવરાયજી મંદિર ફરી...

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો નદી બની ગાંડીતુર, 29 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મેશ્વો નદી ફરી ગાંડીતૂર બની છે. મેશ્વો નદીના કારણે શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફલો થયો છે. મેશ્વો નદીના તટમાં આવતા 29 ગામોને...

ગીરપંથકમાં ભારે વરસાદથી આ પાંચ ડેમો છલકાયા, તંત્ર એલર્ટ

Nilesh Jethva
ગીરપંથકમાં ભારે વરસાદથી મુખ્ય 5 ડેમો છલકાયા છે. સાસણ કમલેશ્વર ડેમ પર 80 મિમી વરસાદ નોંધાયો છે. હિરણ-1 ડેમ તેની 44.20 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો...

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં ભરાયા પાણી, વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા

Nilesh Jethva
મોડી સાંજે અમદાવાદમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 3...
Do NOT follow this link or you will be banned from the site!