દેશમાં પૂર પ્રકોપ: અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે મુંબઈ જળબંબાકાર, બિહારમાં મૃત્યુઆંક 19 થયો
મુંબઈ અને ઉપનગરમાં મધરાતથી વરસેલા વરસાદને પગલે ઠેકઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. રેલવે સેવા ખોડંગાઈ હતી અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન...