Archive

Tag: Flipkart

Xiaomiનો આ ધાકડ ફોન સસ્તામાં ખરીદવાની સોનેરી તક, મળી રહ્યું છે 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ચીની સ્માર્ટફોન મેકરનો બજેટ સ્માર્ટફોન Redmi Note 5 Pro આ વર્ષે જ ભારતીય બજારમાં પોપ્યુલર થયો છે. લૉન્ચ સમયે આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા હતી પરંતુ તેના પર 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેને ઇ-કોમર્સ વેબસાઇટ flipkart…

Gioneeએ ભારતમાં લૉન્ચ કર્યા ત્રણ નવા બજેટ સ્માર્ટફોન, જાણો આવા છે ફીચર્સ

ચીનની સ્માર્ટફોન કંપની Gioneeએ લાંબા સમય બાદ ભારતીય માર્કેટમાં ફરીથી પ્રવેશ કર્યો છે. કંપનીએ 1 વર્ષથી વધારેના સમયથી ભારતમાં કોઈ સ્માર્ટફોન લૉન્ચ કર્યો નથી. પરંતુ કંપની હવે ત્રણ નવા બજેટ સ્માર્ટફોનની સાથે ભારતીય માર્કેટમાં ઉતરી છે. કંપનીએ મંગળવારે ત્રણ નવા…

Flipkart Big Sale: રેડમી-નોકિયાથી લઇને મોટોરોલાના આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

તહેવારની સીઝન શરૂ થવા જઇ રહી છે તેવામાં અનેક ઇ-કોમર્સ કંપની પોતાની પ્રોડક્ટસ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે તેવામાં ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે 6 થી 8 ડિસેમ્બર સુધી ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડેઝ સેલ શરૂ કરવા જઇ રહી…

Flipkart Big Shopping Days : આ પ્રોડક્ટસ પર મળી રહ્યું છે 80% ટકા ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઑફર

વર્ષ પૂર્ણ થવાના આરે છે તેવામાં કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્ટની સેલ વધારવા માટે અનેક ઓફર સાથે ભારે ડિસ્કાઉન્ટ આપવાનું ચાલું કરી દીધું છે. એવામાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે 6થી 8 ડિસેમ્બર સુધી ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે (Flipkart Big…

એમેઝોને વગાડ્યો ડંકો, વેચાણમાં આ કંપનીને પાછળ ધકેલી

વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન હવે ભારતમાં પણ નંબર વન પર આવી ગઈ છે. એમેઝોને ભારતીય કંપની ફ્લિપકાર્ટને પણ પાછળ ધકેલી દીધી છે. બાર્કલેજની રિપોર્ટ અનુસાર એમેઝોને 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં 53 હજાર કરોડ રૂપિયા (7.5…

જલ્દી કરો! Redmi Note 6 Pro સસ્તામાં ખરીદવાની આજે તક, મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ બુધવારે ભારતમાં Redmi Note 6 Pro લૉન્ચ કરી દીધો છે. શરૂઆતના વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે જ્યારે 6 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા છે. આજે Redmi Note 6 Proની પહેલી સેલ છે અને તમે…

દુર્વ્યવહારના આરોપ બાદ ફ્લિપકાર્ટમાંથી થઈ બિન્ની બંસલની વિદાઈ

દેશની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામુ આપ્યું છે. તેમનો નિર્ણય ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી એક સ્વતંત્ર તપાસ બાદ આવ્યો છે. તેમના પર વ્યક્તિગત દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો. જેની તપાસ ચાલી રહી હતી….

દિવાળી પર ઑનલાઇન ખરીદો ઘરેણા, મળશે 50% ડિસ્કાઉન્ટ

દિવાળીમાં સોના-ચાંદી ખરીદવાનું મહત્વ રહેલુ છે. સોનાની વસ્તુઓની ખરીદી માટે લોકો એવી દુકાનો પર ભરોસો રાખવાનું પસંદ કરેછે. જ્યાંથી તેઓ વર્ષોથી સોનું ખરીદતાં હોય છે. જોકે હવે ઓનલાઇન શોપિંગનો જમાનો છે, તો લોકો હવેસોનાની ખરીદી પણ ઓનલાઇન કરે છે.  જોકે…

500 રૂપિયાના પાંચ ગેજેટ્સ, દિવાળી પર ગિફ્ટ આપવા માટે આ છે બેસ્ટ ઓપ્શન

દિવાળી પરસ્નેહીજનોને ભેટ શું આપવી તેને લઇને મુંઝવણમાં હોવ તો અમે તમારા માટે તેનો એકશ્રેષ્ઠ વિકલ્પ લઇને આવ્યાં છીએ. તમે 500 રૂપિયાથી પણ ઓછી કિંમતે ઉપયોગી ગેજેટેસગિફ્ટ આપી શકો છો. કેમેરા લેન્સ કૉફીમગ આ મગ પ્લાસ્ટિકનો છે પરંતુ તમે તેને…

અહીં ફક્ત 109 રૂપિયામાં મળી રહ્યાં છે ઇયરફોન, જલ્દી કરો ખરીદી

આ ફેસ્ટિવલ સીઝનમાં જો તમે બ્રાન્ડેડ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે આ સુવર્ણ તક છે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મૉલ જેવી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકને પોતાના તરફ ખેંચવા માટે અલગ-અલગ પ્રકારના સેલનું આયોજન કરી રહી છે અને…

અમેઝોન-ફ્લિપકાર્ટે ફેસ્ટિવલ સેલમાં તોડ્યો રેકોર્ડ, આ પ્રોડક્ટનું થયુ સૌથી વધુ વેચાણ

ઈ-કોમર્સ વેબસાઈટ પર ચાલી રહેલા ફેસ્ટિવલ સેલ ખત્મ થઈ ગયા છે. ચાલુ વર્ષે કંપનીઓએ 5 દિવસના ફેસ્ટિવલ સેલ દરમ્યાન લગભગ 15,000 કરોડ રૂપિયાનો સામાન વેચ્યો છે. અમેઝોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટ કંપનીઓના જણાવ્યા મુજબ, સૌથી વધારે વેચાણ સ્માર્ટફોન, મોટા સાધનો અને…

અમેઝોન પર 50 હજારની છૂટ પર મળી રહ્યું છે આ સ્માર્ટ ટીવી, મળે છે કેશબેક

નવરાત્રિ અને ફેસ્ટિવલ સીઝનના પ્રથમ દિવસે દેશની કેટલીક પ્રમુખ ઈ-કોમર્સ કંપનીઓએ મહાસેલ શરૂ કરી દીધો છે. આ કંપનીઓમાં ફ્લિપકાર્ટ, અમેઝોન અને પેટીએમ સામેલ છે. જેના પર લોકોને આકર્ષક કેશબેક અને છૂટ ઑફરનો ફાયદો ઉઠાવી શકે છે. અમેઝોન જ્યાં ગ્રેટ ઈન્ડિયન…

જો જો ચૂકતા નહી, 62 ટકા ડિસ્કાઉન્ટ સાથે બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવાની સોનેરી તક

તહેવારની સીઝન ચાલુ થવામાં હવે ગણતરીના દિસવો બાકી છે અને જો તમે નવો સ્માર્ટફોન લેવનું વિચારી રહ્યાં હોય તો આ ખબર તમારા માટે જ છે. મોબાઇલ ફોન કંપનીઓએ 11 ઓક્ટોબરથી શરૂ થતાં ઈ-કૉમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ પર આગામી ચાર દિવસના વેચાણ…

Flipkart Sale : જો જો ચૂકતા નહી, પહેલીવાર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળશે  Redmi Note 5 Pro

લૉન્ચ થતાંની સાથે જ  Redmi Note 5 Pro ભારતમાં ટૉપ સેલિંગ સ્માર્ટફોન બની ગયો અને પહેલીવાર આ સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ અને ઑફર આપવામાં આવી રહી છે. આ ઑફર ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે…

ઑનલાઇન સ્માર્ટફોન ખરીદતાં પહેલાં આ બાબતો ચૅક કરી લો, નહી તો રડવાનો વારો આવશે

તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે અને સાથે જ ઑનલાઇન વેબસાઇટ્સ પર પણ સેલની સીઝન શરૂ થશે. એમેઝોન,ફ્લિપકાર્ટ અને પેટીએમ પર આવનારી સેલનો ખૂબ જ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સેલમાંથી જો તમને સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યાં…

ઓનલાઈન શૉપિંગ માટે પૈસા ન હોય તો ચિંતા ન કરો, આ દિગ્ગજ કંપની આપે છે રૂ.60,000

હવે તમે Flipkart પર પૈસા વગર 60,000 રૂપિયા સુધીની ખરીદી કરી શકો છો. તમારે આ પૈસા એક મહિના બાદ અથવા તો 3થી 12 EMIમાં ચૂકવી શકો છો. આ પૈસા પર તમારે કોઈ વ્યાજ નહીં ચૂકવવું પડે. વૉલમાર્ટની માલિકી ધરાવતી Flipkart…

ફેસ અનલૉક અને ફુલ વ્યૂ ડિસ્પ્લે સાથે લૉન્ચ થયો આ સ્માર્ટફોન, કિંમત ફક્ત 3,999 રૂપિયા

ભારતમાં તાજેતરમાં જ એક શાનદાર સ્માર્ટફોન લૉન્ચ કપવામાં આવ્યો છે. iVOOMiએ ભારતમાં પોતાનો પ્રથમ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આઇવૂમી આઇપ્રો ભારતનો સૌથી સસ્તો ફુલ વ્યૂ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન છે. આ દમદાર સ્માર્ટફોનની કિંમત ફક્ત 3,999…

જલ્દી કરો! flipkartનો એક દિવસીય sale, સસ્તામાં મળી રહ્યાં છે આ કંપનીઓના સ્માર્ટફોન

ફ્લિપકાર્ટ પર એક દિવસીય ‘સુપર સેલ’ શરૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર ધણી પ્રોડક્ટ્સ અને ડિવાઇસ પર ધમાકેદાર ડિસ્કઆઉટ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોન કેટેગરીની વાત કરવામાં આવે તો ફ્લિપકાર્ટ પર એપ્પલ, હૉનર, શૉઓમી અને અન્ય મોટી…

જૂના સામાનને નવો બનાવીને વેચશે Flipkart, શરૂ કર્યુ નવું પ્લૅટફૉર્મ 2GUD

ઈ કોમર્સ જાયંટ કંપની ફ્લિપકાર્ટે ‘2GUD’ ડિજિટલ પ્લેટફોર્મ લોંચ કર્યુ છે. જે જુનાં માલ સામાન ખરીદવા માટે એક પ્લેટફોર્મ છે. આ અંગે વાત કરતાં કંપનીનાં અધિકારી કહે છે કે તેમાં કેટેગરી વાઈઝ જેમ કે સ્માર્ટફોન, ટેબ્લેટ, ઈલેકટ્રોનિક એસેસરી, અને બીજી…

ફક્ત 1 રૂપિયે કિલો મળી રહ્યાં છે દાળ-ચોખા અને ખાંડ, જલ્દી કરો

 જો તમે ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન ખરીદતાં હોય તો તમે ઓછી કિંમતે પણ સામાન ખરીદી શકો છો. મોબાઇલ અને ટીવી બાદ હવે અનેક કંપનીઓ ગ્રાસરી પણ વેચવા લાગી છે. જ્યાં તમે ઓછી કિંમત પર સામાન ખરીદી શકો છો. એમેઝોન, બિગબાસ્કેટ…

ફ્લિપકાર્ટ-વૉલમાર્ટ ડીલને સીસીઆઇની મંજૂરી, ટ્રેડર્સ નિર્ણયને કોર્ટમાં પડકારશે

ફ્લિપકાર્ટ અને અમેરિકાની કંપની વોલમાર્ટની ડીલને કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા સીસીઆઈએ મંજૂરી આપી છે.એવામાં વોલમાર્ટ તરફથી 16 અબજ ડૉલરમાં ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બન્ને કંપનીઓ વચ્ચે ડીલ થયાના ત્રણ મહિનાની અંદર સીસીઆઈએ આ મંજૂરી…

“સેલ” 50થી 80 ટકા મળશે ડિસ્કાઉન્ટ : ફોન, ટીવી લેવી છે જલદી કરો

સ્વતંત્ર  દિવસના પ્રસંગે બે મુખ્ય ઈ-કૉમર્સ કંપનીઓ, ફ્લિપકાર્ટ અને એમેઝોનએ સેલની જાહેરાત કરી છે. એમેઝોનના “ફ્રીડમ સેલની” શરૂઆત થઈ ગઈ છે, જે ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે. તેમજ ફ્લિપકાર્ટ ‘બીગ ફ્રીડમ સેલ’ લઈ આવ્યું છે, જે ૧૦ઓગસ્ટથી શરૂ થશે અને ૧૨…

ભારતમાં બંધ થઇ જશે આ મોટી ઇ-કૉમર્સ વેબસાઇટ, કંપનીએ આપી જાણકારી

ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ ટૂંક સમયમાં ઇ-બૅને ભારતમાં બંધ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના મુખ્ય કારોબારી અધિકારી કલ્યાણ કૃષ્ણમૂર્તિએ આ અંગે ઇમેઇલ કરીને પોતાના કર્મચારીઓને આ અંગે જાણકારી આપી છે.કૃષ્ણમૂર્તિએ ઇમેઇલમાં જણાવ્યું કે ઇબે સાથે અમારા અનુભવના આધારે અમે ઉપયોગમાં…

ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યો સોનાનો સિક્કો, ગ્રાહકને બદલામાં આ મળ્યું

ઑનલાઈન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ પરથી સોનાનો સિક્કો મંગાવવાનુ બેંગલુરૂના એક યુવકને ભારે પડ્યું. યુવકને મોકલેલુ બૉક્સ ખાલી નિકળ્યું. ખાનગી કંપનીમાં નોકરી કરનારા 33 વર્ષીય યુવકે ફ્લિપકાર્ટ પર 20 ગ્રામનો સોનાનો સિક્કો ઓર્ડર કર્યો હતો. પીવીસી લૉજિસ્ટિક્સે તેના બદલામાં ફક્ત ખાલી…

ફ્લિપકાર્ટ ‘બિગ શૉપિંગ ડે સેલ’ : મોબાઈલ-ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ મોબાઈલ, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ અને ફેશન સેક્શનમાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર 16થી 19 જુલાઈ સુધી ‘બિગ શૉપિંગ ડેઝ’ સેલ લાગી રહ્યો છે જ્યાં ખાસ કરીને મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. તો જો તમે…

વૉલમાર્ટ ફ્લિપકાર્ટને ખરીદવા માટે ભારતને ચુકવશે 13,800 કરોડનો ટેક્સ

વૈશ્વિક રીટેલ જાયન્ટ વોલમાર્ટ ફ્લિપકાર્ટને ખરીદવા માટે 2 અબજ ડોલર એટલેકે અંદાજિત 13,800 કરોડનો ટેક્સ ભારતને ચૂકવી શકે છે, તેમ એક રીપોર્ટમાં જણાવાયું છે. મે મહિનાના અંતમાં યુએસની વોલમાર્ટે ભારતીય ઈ-કોમર્સ સેક્ટર પર આધિપત્ય જમાવવા માટે ફ્લિપકાર્ટમાં 77% હિસ્સેદારી 16…

70 હજારના આ સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, ફક્ત 10,999 રૂપિયામાં ખરીદવાનો ગોલ્ડન ચાન્સ

લોકપ્રિય ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર હાલ સુપર વેલ્યૂ વીક ચાલી રહ્યું છે. આ સુપર વેલ્યૂ વીક 24 જૂન સુધી ચાલશે. તેમાં અનેક શાનદાર સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં એક એવો સ્માર્ટફોન છે જેના પર બમ્પર…

ફક્ત 999 રૂપિયામાં Xiaomiના આ બે સ્માર્ટફોન ખરીદવાની સોનેરી તક, Jio યુઝર્સ માટે ખાસ ઑફર

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ આ વર્ષે ભાકરતમાં પોતાના રેડમી નોટ 5 અને નોટ 5 પ્રો સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા હતા. કંપનીના આ બંને સ્માર્ટફોન બજેટ પ્રાઇટ સેગમેન્ટમાં સામેલ છે અને ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ…

Samsungના આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો થશે કેટલો ફાયદો

દક્ષિણ કોરિયાઇ સ્માર્ટપોન નિર્માતા કંપની સેમસંગે પોતાના ફ્લેગશીપ ગેલેક્સી S8 અને ગેલેક્સી S8 પ્લસને ગત વર્ષે એપ્રિલ મહિનામાં લૉન્ચ કર્યા હતા. તેવામાં હવે કંપનીએ આ બંને સ્માર્ટફોનની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. સેમસંગ ગેલેક્સી S8ની કિંમત 45,990 રૂપિયા છે પરંતુ…

વૉલમાર્ટની ડીલે Flipkartના કર્મચારીઓને બનાવ્યા માલામાલ

વોલમાર્ટ ડીલથી ફ્લિપકાર્ટના ઇસોપ્સ (એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન) એટલે કે શેર રાખનારા કર્મચારીઓ માલામાલ થઇ ગયા છે. અમેરિકાની રિટેલ કંપની ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ ફર્મને 22 અબજ ડોલરની વેલ્યૂએશન પર ખરીદી રહી છે. આ સોદાથી ભારતીય કંપનીઓના ઇતિહાસમાં કર્મચારીઓ માટે…