International Flights : ઇન્ડિગો અને અમેરિકન એરલાઇન્સ વચ્ચે માર્ચ 2022 માં લાગુ થઇ શકે છે કોડશેર કરાર
‘અમેરિકન એરલાઇન્સ‘ એરલાઇન કંપની ઇન્ડિગો સાથેના તેના ‘કોડશેર’ કરાર માટે યુએસ સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયામાં છે અને કરાર માર્ચ 2022 સુધીમાં અમલમાં આવવાની...