ગુજરાતને ઝટકો/ ભાવનગરથી કેન્દ્ર અને રાજ્યમાં મંત્રીઓ છતાં ફ્લાઈટને તાળાં, મુંબઈ સાથેની તમામ કનેક્ટિવિટી કટ
ભાવનગર અને મુંબઈ વચ્ચે વિમાની સેવાની કનેક્ટિવિટી કટ થઈ ગઈ છે. એર ઈન્ડિયા બાદ હવે સ્પાઈસ જેટે પણ ભાવનગર-મુંબઈ વચ્ચેની વિમાની સેવાઓ બંધ કરી છે....