GSTV
Home » Fishermen

Tag : Fishermen

અરબી સમુદ્રમાં લૉ પ્રેશરને લીધે કરંટ વધતા માછીમારો બોટો સાથે મુશ્કેલીમાં મુકાયા

Mansi Patel
અરબી સમુદ્રમાં લૉ પ્રેશરને કારણે દરિયામાં કરંટ વધ્યો છે. અને માછીમારો પરત આવી રહ્યા છે. ત્યારે ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયાકિનારે માછીમારો સાથે બોટો ભયજનક

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Mansi Patel
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે પોરબંદરના બંદરો પર 3 નંબરનું સિંગ્નલ લગાવાયું છે. સ્થાનિક સમુદ્રી એજન્સીઓને સિગ્નલની જાણ કરવામાં આવી હતી. દરિયામાં આગામી 23

પોરબંદરમાં હોડીએ જળસમાધી લેતા માછીમારો પાણીમાં ડૂબ્યાં, બેના મોત

Nilesh Jethva
પોરબંદરમાં નવીબંદર પાસે એક હોડીએ જળસમાધી લીધાની ઘટના સામે આવી હતી. હોડી ડૂબવાને કારણે માછીમારો સમુદ્રમાં ડૂબી ગયા હતા. જોકે સમુદ્રમાં ડૂબેલા માછીમારોમાં બેનો આબાદ

ભરૂચમાં માછીમારોએ કલેકટર કચેરીએ પહોંચી નોંધાવ્યો અનોખો વિરોધ

Nilesh Jethva
ભરૂચમાં માછીમારોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. માછીમારીના આંદોલનના ભાગરૂપે માછીમારોએ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેકટર કચેરીમાં માછીમારી કરવાની જાળી બાંધી વિરોધ દર્શાવ્યો હતો.

વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક માછીમારોને થયું નુકસાન, સરકારે વળતરના નામે કરી મજાક

Nilesh Jethva
વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક માછીમારોને નુકસાન થયું છે. ત્યારે આ મામલે ગુજરાત સરકાર તાત્કાલિક માછીમારોને પૂરતી સહાય આપે તેવી માંગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના

જાણો પાકિસ્તાનની કસ્ટડીમાં હજુ કેટલા ભારતીય માછીમારો

Hetal
સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનની કસ્ટડીમાં હજુ પણ ૫૦૩ ભારતીય માછીમારો છે. જ્યારે આ માછીમારો માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેઓ ભુલથી પાકિસ્તાનના

પાકિસ્તાનની જેલમાં ઊનાના કાજરડી ગામના માછીમારનું મોત

Shyam Maru
પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. પાકિસ્તાનની જેલમાં ઊનાના કાજરડી ગામનો માછીમાર બીમારીના કારણે મોતને  ભેટ્યો છે. જોકે, આ મામલે પાકિસ્તાન

પાકિસ્તાને ગુજરાતી માછીમારો પર કર્યું ફાયરિંગ, ફરી કરી નાપાક હરકત

Arohi
પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી. પાકિસ્તાન મરીને 1 બોટ અને  6 ખલાસીઓને બંધક બનાવ્યા. બુધવારે રાત્રે 5 બોટ અને 30 માછીમારોનું અપહરણ કર્યું હતું. જેમાંથી

ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ

Hetal
ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ છે. ઓડીસા ગોપાલપુર નજીકથી વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.

વેરાવળઃ દરિયા કિનારે માછીમારો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા સફાઇ અભિયાન

Arohi
વેરાવળ બંદરના દરિયા કિનારે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. માછીમારો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા સફાઇ અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયા કિનારે શ્રીફળના

ભાજ૫નો બેવડો ચહેરો : દીવ-દમણના ખેડૂતોને વેટમાફી ગુજરાતના ખેડૂતોને ઠેંગો !

Vishal
માછીમારોને લઇને ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. કેન્દ્ર દ્વારા દીવ -દમણ સંઘ પ્રદેશના માછીમારો માટે વેટ માફી જાહેર  કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના

રાજનાથ સિંહની બે દિવસીય દીવની મુલાકાતે, તડામાર તૈયારીઓ શરૂ

Hetal
બીજેપીના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ  સંઘપ્રદેશ દીવની  મુલાકાતે  આવી રહયા છે. રાજનાથ સિંહની બે દિવસીય દીવની મુલાકાતને લઇ દીવના વણાંકબારામાં તડામાર

‘ઓખી’માં ગૂમ થયેલ ૨૪૦ માછીમારોનો હજી પતો નથી

Arohi
આશરે પાંચ માસ પૂર્વે દક્ષિણ ભારતમાં ત્રાટકેલા ‘ઓખી’ વાવાઝોડાને કારણે સમુદ્રમાં ગયેલા માછીમારો પૈકી ૨૪૦નો હજી પત્તો મળ્યો નથી. તેઓના પરત આવવાની આશા હવે નહીંવત

પાકિસ્તાન મરિન્સે ફરી નાલાયકી કરી, ભારતીય જળસીમામાંથી 4 બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કર્યુ

Hetal
ફરી પાકિસ્તાન મરિન્સે પોતાની નાલાયકી દર્શાવીને ભારતીય માછીમારોનું અપહરણ કર્યુ છે.પાકિસ્તાન મરિન સિક્યુરીટીએ ભારતીય જળસીમામાંથી 4 બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કર્યુ છે. આઇ.એમ.બી.એલ લાઇન

દરિયાઈ તોફાનમાં ફસાયેલા આઠ માછીમારોને દુબઈના જહાંજે મોતના મુખમાંથી ઉગાર્યા

Hetal
દરિયાઈ તોફાનમાં ફસાયેલા ગીર ના આઠ માછીમારોને દુબઈના જહાંજે મોતના મુખમાંથી ઉગાર્યા. ગીર-રાજપરાગામના આઠ જેટલા માછીમારો નવા બદરેથી કાશીપ્રસાદ નામની બોટમાં બેસી માછીમારી કરવા નિકળ્યા

વેરાવળમાં મેરીટાઇમ બોર્ડની કચેરીનું લોકાર્પણ, માછીમારોને ગાંધીનગર ઘક્કા નહીં થાય

Vishal
ગુજરાત મેટીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈએ ગીર સોમનાથના વેરાવળ ખાતે મેરીટાઈમ બોર્ડની કચેરીનું ઉદ્ઘાટન કર્યુ છે. અત્યાર સુધી માછીમારોના પ્રશ્નો મુદ્દે ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડતા

ફરી નાપાક હરકત : 3 બોટ અને 17 માછીમારોનું અ૫હરણ કરી જતું પાકિસ્તાન

Vishal
એક તરફ ભારતીય માછીમારોને મૂક્ત કરીને સહાનુભૂતિ દેખાવડવાનો પ્રયાસ કરતા પાકિસ્તાન દ્વારા ૫ડદા પાછળ તેની નાપાક હરકત ચાલુ જ રાખવામાં આવી છે. મળતી વિગતો અનુસાર
Do NOT follow this link or you will be banned from the site!