ગીર સોમનાથ / ભારે પવનના કારણે દરિયામાં 15 જેટલી બોટ ડૂબી, માછીમારો પણ લાપતાHARSHAD PATELDecember 2, 2021December 2, 2021ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવાબંદરેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે....