શંકાસ્પદ મોત / પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના માછીમારનું મોત, છેલ્લા એક વર્ષથી હતો જેલમાં
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માછીમારનું પાકિસ્તાનની જેલમાં શંકાસ્પદ મોત થયું છે. આ સમાચાર મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મૃતક માછીમારનો મૃતદેહ લેવા મત્સ્ય વિભાગની...