કાલુપુર સ્વામિનારાયણ મંદિરે મહિલાને ભગાડી ગયેલા સાધુને લઈને હોબાળો, કરાયો પોલીસ બંદોબસ્ત
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સ્વામી માધવપ્રિયદાસ પરિણીત મહિલાને લઈને ભાગી ગયા બાદ મામલો ગંભીર બનતો જાય છે. આજે પરણિતાના સંબંધીઓ અને ગામના રહીશો સ્વામીને શોધવા કાલુપુર...