GULLY BOYનું પહેલું ગીત સાંભળ્યા પછી તમે કહેશો કે, હવે હું કોઈ પણ અશક્ય વસ્તુ કરી શકુ છું
બોલિવુડના એનર્જીટિકલી અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલ્લી બોયનું પહેલું ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતમાં રણવીરનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે....