સલમાન ખાનની દબંગ 3નું પહેલુ પોસ્ટર થયુ રિલીઝ, રણબીર કપૂર પર ભારે પડશે ચુલબુલ પાંડેMansi PatelApril 26, 2019April 26, 2019સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ “દબંગ-3″નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે. સલમાન ખાને ખુદ સોશિયલ મીડિયા પર તેને શેર કર્યુ છે. પોસ્ટરમાં સલમાનનો ચહેરો નથી...