Archive

Tag: first day

વડાપ્રધાન મોદીના રામમંદિર પરના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ

નવા વર્ષે પોતાના પહેલા ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર સહીતના ઘણાં મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત દેશવાસીઓ સમક્ષ મૂકી છે. આ ઈન્ટરવ્યૂ બાદ રામમંદિર પર કેન્દ્ર સરકાર તરફથી વટહુકમ લાવવાની શક્યતાની અટકળબાજીઓવાળા અહેવાલો પર પણ હાલ પૂર્ણવિરામ લાગી ગયું…

નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં આવ્યો. ધનતેરસથી પાંચ દિવસના તહેવારની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરના લોકો વિવિધ…

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ, ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. આજથી વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે. નવા વર્ષને ઇશ્વરની પ્રાર્થના સાથે આવકારવાથી આવનારું વર્ષ ફળદાયી બની રહે છે. ત્યારે બેસતા વર્ષના દિવસે મંગળ પ્રભાતે દિપાવલી પૂજા પ્રયોગમાં તેલ અને ઘીના દિવા કરાય છે….

તાલાલા ગીરમાં કેસર કેરીનું આગમન : જાણો પ્રથમ દિવસે કેટલો રહ્યો ભાવ ?

ફળોના રાજા ગણાતી કેસર કેરીનું નામ સાંભળતાની સાથે મોં માં પાણી આવી જાય. ત્યારે ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજીનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. તાલાળામાં હરાજીના પહેલા દિવસે ૧૦ હજારથી વધારે કેરીના બૉક્સની આવક માર્કેટ યાર્ડમાં થઈ છે. કેસર…