Archive

Tag: Firing

કચ્છમાં ડાયરો ચાલતો હતો, એક વ્યક્તિએ ઉત્સાહમાં આવી ત્રણ રાઉન્ડ ભડાકા કર્યા

કચ્છના આડેસરામાં ડાયરામાં ફાયરિંગ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગત પાંચ ફેબ્રુઆરીનો હોવાનું મનાય છે. જોકે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયલ થયેલા વીડિયામાં અજાણ્યો શખ્સ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળી…

પાક સૈન્યએ LOC નજીકના ગ્રામ્ય વિસ્તારોને બનાવ્યા નિશાન, કર્યો અંધાધૂંધ ગોળીબાર

એલઓસી નજીકના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને પાકિસ્તાની સૈન્યએ ફાઈરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાનના નાપાક સૈન્યએ ભારતીય સૈન્યની પોસ્ટને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના સૈન્યએ ભારતીય ફોર્વર્ડ પોસ્ટને નિશાન બનાવવાની…

સ્ટોન ક્રશરના માલિક પર પહેલા ફાયરિંગ અને બાદમાં હુમલા બાદ હેમ-ખેમ બચ્યા, 3ની ધરપકડ

જેતપુર તાલુકાના અમરાપર ગામે સ્ટોન ક્રશરના માલીક પર ફાયરીંગના મામલે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હુમલામાં ઉપયોગમાં લેવાયેલો દેશી તમંચો તેમજ તલવાર સહિતના હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા….

પાકિસ્તાને ફરી કર્યો શસ્ત્ર વિરામનો ભંગ, ગ્રામીણ લોકોને બનાવ્યા નિશાન

સરહદે પાકિસ્તાન દ્વારા ફરી ગોળીબાર કરવામાં આવ્યો હતો, પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન સૈન્યએ શસ્ત્ર વિરામનો ભંગ કરીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, અને અહીં આવેલા ભારતીય સરહદના ગામડાઓને નિશાન બનાવ્યા હતા. જોકે પાકિસ્તાન સૈન્ય વધુ ઉશ્કેરીને ગ્રામીણ લોકોને વધુ નુકસાન ન પહોંચાડે…

VIDEO : કિંજલ દવેના ડાયરામાં યુવાને જોશમાં આવી જઈ બંદૂકના ભડાકા બોલાવ્યા

હજુ ચાર ચાર બંગડીવાળી ગીતનો વિવાદ શમ્યો છે ત્યાં વધુ એક કારણોસર કિંજલ દવે ફરી ચર્ચામાં આવી ગઈ છે. સુરતના કામરેજના ધોરણ પારડી ગામે કિંજલ દવેના ડાયરામાં ખાનગી ફાયરિંગ થયું છે. ડાયરા દરમિયાન ફાયરિંગ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.ડાયરામાં…

ફ્લોરિડાની બેન્કમાં 21 વર્ષના યુવકનો ગોળીબાર : પાંચ લોકોનાં મોત

અમેરિકાના ફ્લોરિડાની બેન્કમાં 21 વર્ષના યુવકે ગોળીબાર કરતા પાંચ લોકોના મોત થયા છે. ફ્લોરિડાના સબરિંગ વિસ્તારમાં બનેલી ઘટના બાદ સ્થાનિક પોલીસ દોડી આવી હતી. ગોળીબારની ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછા ઓછા પાંચ…

લગ્ન પ્રસંગમાં ભરબજારે PAAS કન્વીનરે બે રાઉન્ડ કર્યું ફાયરિંગ, કરાઈ ધરપકડ

જસદણમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર સુનિલ ખોખરિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેની ધરપકડ કરી લેવાઈ છે. સુનિલે આ ફાયરિંગ કર્યું ત્યારે મોબાઈલમાં કોઈ વિડીયો ઉતારતું હતું. જે બાદ સોશિયલ મીડિયામાં એકાએક વિડીયો ફેલાઈ ગયો હતો. અને…

જૂનાગઢના રોડમાં ખાડા અને ખાડે ગયો કાયદો વ્યવસ્થા, પોલીસના ઘરે જ ફાયરિંગ

જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લુખ્ખા તત્વો દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યા છે. ગત મોડી રાત્રીના મહિલા પોલીસકર્મીના ઘર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ કર્મીની ગાડી સળગાવીને ઘરમાં તોડફોડ કરવામાં…

પોતાના ભાઈ ગ્રામજનો પર દિપડાએ હુમલો કરતા આ શખ્સે કર્યું આવું, વન વિભાગ પકડી ગઈ

નસવાડીના બાંડી ગામે દિપડા પર ફાયરીંગ કરનાર હિન્દુ રાઠવા નામના શખ્સને વન વિભાગે ઝડપ્યો હતો. પોતાના સગા ભાઈ સહિત ગામના ત્રણ લોકો પર દિપડાએ હુમલો કરતાં ફાયરીંગ કર્યાનું સ્વીકાર્યું હતું. હુમલામાં ગામના એક બાળકનું મોત થયું હતું. બીજા દિવસે વન…

જમ્મુ-કશ્મીરના પૂંછમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ-કશ્મીરના પૂંછમાં ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ બોર્ડર પર પર ફાયરિંગ શરૂ કરતા ભારતીય સેનાના જવાનોએ તેમને વળતો જવાબ આપ્યો છે. પૂંછમાં છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાને કુલ સાતમી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જોકે દરેક…

જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા લાલ બંગલા વિસ્તારમાં અચાનક થયું એવું… કે લોકો આમતેમ દોડવા લાગ્યા

જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા લાલ બંગલા વિસ્તારમાં એક ખાનગી બેંકના એટીએમના ગાર્ડની લોડેડ બંદૂકમાંથી ફાયરીંગ થયું હતું. ઘટનાને લઇને અફરાતફરી મચી હતી. ફરજ દરમિયાન સિકયુરીટી ગાર્ડની રાઇફલમાંથી ભુલથી ફાયરીગ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફાયરીંક થયું તે દિશામાં કોઇ વ્યક્તિ…

ખડકવાડા ગામે બે જૂથ વચ્ચે રેતીની લીઝ મામલે બબાલમાં ફાયરિંગ, એકનું મોત

છોટાઉદેપુરની મધ્ય પ્રદેશ સરહદે આવેલ ખડકાવાડા ગામે એક શખ્સની હત્યા થઈ છે. રેતી લીઝની હદને લઈને ખડકાવાડા અને મોટી કનાસના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ખડકાવાડાના ગુમાન રાઠવાએ ફાયરીંગ કરી રાયસિંગ રાઠવા પર ગોળીબાર કર્યો હતો. જેમાં તે…

રાત્રે જવાને છાવણીની બહાર જોઈ હીલચાલ… એલર્ટ થાય એ પહેલા શરૂ થઈ ગઈ ફાયરિંગ

જમ્મુના રત્નૂચક સૈન્ય છાવણી બહાર બે શકમંદો દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સેનાએ પણ ફાયરિંગના જવાબમાં તાબડતોબ ગોળીબાર કર્યા છે. બંને શકમંદો આતંકવાદી હતા અને તેમને શોધવા માટે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રત્નૂચક સૈન્ય છાવણી ખાતે…

સુરતમાં ઘરના ધાબા પરથી લગ્નનો વરઘોડો જોઈ રહેલી મહિલાને વાગી ગોળી, આખરે થયું આવું

સુરકના વરાછા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. વરઘોડા દરમ્યાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વરઘોડામાં નાચગાન દરમ્યાન કોઈ ઇસમે ફાયરિંગ કર્યુ હતું. જેમા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઘરના ઘાબા પરથી વરઘોડો જોઈ રહેલી મહિલાને ગાલના ભાગે…

બલીઠામાં પોલીસ પર લૂંટના આરોપીનું ફાયરિંગ : 2 ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ખડકાયો

વલસાડના વાપી બલીઠા ખાતે લૂંટના આરોપીને ઝડપી લેવા ગયેલી પોલીસ પર ફાયરિંગ થયું છે.  થોડા મહિના પહેલાં વોન્ટેડ આરોપી રાજુ મરાઠીએ ભડકમોરા ખાતે પોલીસ પર કર્યું હતું. પોલીસ તેની ફાયરિંગ કરવાની કુટેવ અંગે સારી રીતે જાણતી હોવાથી એલર્ટ હતી. આજરોજ…

પૂર્વ સેનાનો આ જવાન બંદૂક સાથે આવી ગયો રસ્તા પર અને કરી નાખ્યું શૂટ-આઉટ

જૂનાગઢના જાલોરાપામાં સેનાના પૂર્વ સૈનિકે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલથી બલોચવાડાના રસ્તા ઉપર હાથમાં પિસ્તોલ લઈને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા. ત્યારે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ધીરેન કૃષ્ણકાંત અવાસિયા નામના સેનાનો…

ભારતીય સેનાની આક્રમક કાર્યવાહી, ખીણમાં આતંકીઓની તૂટી ગઈ કમર

ભારતીય સેનાની આક્રમક કાર્યવાહીને કારણે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓની કમર તૂટી ચુકી છે. ભારતીય સેનાએ કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં બસ્સોથી વધારે ધરતી પરના સ્વર્ગને નર્ક બનાવનારા આતંકવાદીઓને જહન્નુમની સેર કરવા માટે મોકલી દીધા છે. ભારતીય સેના દ્વારા 2017માં આતંકવાદીઓના સફાયા…

જમ્મુ કાશ્મીરમાં ફરી પાકે કરી ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં ફરીવાર પાકિસ્તાને અવળચંડાઈ શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સ્નાઈપર્સે કરેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે. છેલ્લા ચાર દિવસમાં સ્નાઈપર્સે ચાર જવાનનો જીવ લીધો છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક એન્ટી સેબસ્ટિયન કે એમ ગંભીર રીતે…

અમદાવાદ જુહાપુરામાં મોડી રાત્રે ખાનગી ફાયરિંગ, કોઈ જાનહાની નહીં

અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બની. અલ-અદાબ સોસાયટીમાં એક શખ્સે અચાનક ફાયરિંગ કર્યું. જેમાં મોઈન કુરેશી નામના શખ્સને ઈજા થઈ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.  ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો છે. ફાયરિંગ…

કુખ્યાત ગેગસ્ટરને ઝડપવા ભરૂચમાં પોલીસનું ફાયરિંગ, એક સાગરિત ફરાર

કુખ્યાત ગેંગસ્ટર અને અનેક લુંટ ધાડના ગુનામાં વોન્ટેડ એવા બ્રીજ ભૂષણ પાંડે અને તેના સાગરીતોને ઝડપી પાડવાના ભરૂચ એસ.ઓ.જી અને આર.આર.સેલના સંયુક્ત ઓપરેશનમાં ફાયરીંગ કરાયું હતું, જેમાં મુન્નો ઘાયલ થયો હતો જયારે બ્રીજ ભૂષણ ને ઝડપી લેવાયો હતો તો અન્ય…

પાકિસ્તાને ગુજરાતી માછીમારો પર કર્યું ફાયરિંગ, ફરી કરી નાપાક હરકત

પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી. પાકિસ્તાન મરીને 1 બોટ અને  6 ખલાસીઓને બંધક બનાવ્યા. બુધવારે રાત્રે 5 બોટ અને 30 માછીમારોનું અપહરણ કર્યું હતું. જેમાંથી 4 બોટ અને 24 માછીમારોને છોડી મૂક્યા હતા. જ્યાકે 1 બોટ અને 6 માછીમારોને બંધક…

અમદાવાદ : સોલામાં નજીવી બાબતે ફાયરીંગની ઘટના મામલે ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદના સોલા વિસ્તારમાં ગઈકાલે સામાન્ય તકરારમાં ફાયરીંગની ઘટના બની હતી. જેમાં સોલા પોલીસે આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સોલા વિસ્તારમાં આવેલા દત બંગ્લોઝ સોસાયટીમાં આ ફાયરીંગની ઘટના બની હતી. જેમાં સોલા પોલીસે પિતા સહિત બંને પુત્રોની ધરપકડ કરી…

જુઓ VIDEO: સુરતના હજીરા વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર ફાયરિંગ

સુરતના હજીરા વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર ફાયરિંગ કરાયુ છે. સહ કર્મચારી દ્વારા પોઇન્ટ બ્લેન્કથી કમરના પાછળના ભાગે ફાયરિંગ કરાયુ છે. બે રાઉન્ડ ફાયરિંગમાં સિક્યોરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.થોડા સમય પહેલા થયેલા ઝઘડામાં આ ફાયરિંગ કરાયાની પ્રાથમિક…

ઓલપાડમાં જમીન પ્રકરણમાં એક વ્યક્તિ પર આડેધડ થયું ફાયરિંગ

સુરત જિલ્લાના ઓલપાડમાં મોડી રાત્રે એક વ્યક્તિ પર ફાયરિંગ થતા ચકચાર મચી છે.ઓલપાડના પરા વિસ્તારમાં સિરાજ પઠાણ નામના વ્યક્તિ પર 4થી5 રાઉન્ડ ફાયરિંગ કરાયુ. જોકે આ ફાયરિંગમાં સિરાજ પઠાણનો આબાદ બચાવ થયો છે. સિરાજ પઠાણ તેમની બીએમડબલ્યુ કારમાં જઈ રહ્યા…

BJP નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, કારણ ચોંકાવનારું

ઉત્તરાખંડમાં એક ભાજપ નેતાની હત્યા મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભાજપના નેતાની હત્યા સોપારી કિલિંગના પૈસા ના અપાતા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 38 વર્ષના ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય વિરેન્દ્ર મનરાલની…

જમ્મુ-કાશ્મીર: બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા સેક્ટરના હાજીન વિસ્તારમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ. સેનાના ઓપરેશનમાં હાજિનના પૈરી મોહલ્લામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયા છે. આતંકવાદીઓ ઘેરાઇ જતાં તેમણે સુરક્ષાદળો પર…

ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્રના બેફામ ભડાકા, અંધાધૂંધ ફાયરિંગનો જુઓ વીડિયો

ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્રનો ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂર્વ ધારાસભ્યના પૌત્ર રાજદીપસિંહ જાડેજા હવામાં બેફામ ફાયરિંગ કરી રહ્યો છે. ગોંડલના રિબડા ગામે સત્યજીતસિંહ જાડેજાના જન્મદિવસ પર રાજદીપસિંહ જાડેજાએ હવામાં ફાયરિંગ કર્યું હતું….

અમદાવાદના જુહાપુરામાં ફાયરિંગની ઘટના, સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઇ

અમદાવાદના જુહાપુરામાં જમીન અદાવતમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયુ છે. અને આ ફાયરિંગનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. માથાભારે શખ્સ લતીફના સાગરીત અજિમ સસલાના ભાઈ અબ્દુલખાન પઠાણે ફાયરિંગ કર્યુ હોવાનુ મનાય છે. જમીન મલિક અબ્દુલ રહીમ પાસેથી જમીન પડાવવા મામલે મારામારી…

વાપીઃ પોલીસ અને રીઢા ઘરફોડ ચોરી કરતી ગેંગ વચ્ચે ફિલ્મ ઢબે ફાયરિંગ

વાપીમાં પોલીસ અને રીઢા ઘરફોડ ચોરી કરતી ગેંગ વચ્ચે ફિલ્મ ઢબે ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી વાપી, સુરત અને મહારાષ્ટ્રમાં થયેલી ચોરી અને લૂંટના ગેંગમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. એસઓજીની ટીમ આરોપીઓને…

કઠવાડામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરનારા આરોપીઓનો મહત્વનો ખુલાસો

ગત્ત 7 જુલાઇના રોજ અમદાવાદ નજીકના કઠવાડામાં ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં કેટલાક મહત્વના ખુલાસા થયા છે. આ અંગે ડીસીપી ક્રાઇમે પ્રેસ સંબોધી હતી. ફાયરિંગના સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી દિનેશ ગોસ્વામીની બેંગ્લોરથી ધરપકડ કરાઇ…