દિવાળીમાં ફટાકડા ફોડવા નહીં મળે, NGTએ ગુજરાત સહિત 18 રાજ્યોને ફટકારી નોટિસ
પ્રદૂષણને અંકુશમાં રાખવા અને લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીઓના સંબધમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ ૧૮ રાજ્યો પાસે જવાબ માગ્યો...