GSTV
Home » fire

Tag : fire

કાનપુર પોલીસે પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી કરંટ લગાવ્યો… ‘આગ લાગી ગઈ’

Mayur
ભારતમાં પોલીસ દ્વારા લોકો પર પૂછપરછના નામે થતા અત્યાચાર અને મારઝૂડની વાત નવી નથી.પોલીસ આજે પણ એવુ સમજે છે કે, પકડાયેલા કોઈ પણ વ્યક્તિને મારવો

જૂનાગઢના ઉપલેટમાં વહેલી સવારે ભીષણ આગ: Video

Arohi
જૂનાગઢના ઉપલેટમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં 22 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. ઉપલેટાના જૂના પોરબંદર બાયપાસ રોડ પર

દિલ્હીમાં ચાર માળની ઈમારતમાં ભીષણ આગ, બે બાળકોના મોત

Arohi
દક્ષિણ દિલ્હીમાં ચાર માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં બે બાળકોના મોત થયા. શાહીન બાગ વિસ્તારની આ ઘટના છે. શાહીન બાગમાં આવેલા અબુ

ચીનના હુનાનમાં બસમાં આગ લાગતા 26 યાત્રીઓના મોત

Hetal
ચીનના હુનાન પ્રાંતમાં એક બસમાં આગ લાગવાથી 26 યાત્રીઓના મોત થયા. આ બસ યાત્રીઓને લઈને જઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી. જેથી આગમાં

એટલી હદે હિંસા ભડકી, અફવા એવી ઉઠી કે… આખી 100 ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ

Arohi
ઉત્તર પ્રદેશના મેરઠ સદર વિસ્તારની આ એ જગ્યા છે જ્યાં ક્યારેક વસ્તી રહેતી હતી પરંતુ હવે અહીં ફક્ત રાખ છે, ધુમાડો અને સળગેલો સામાન પડ્યો

દિલ્હીમાં પંડિત દીનદયાળ અંત્યોદય ભવનના 5મા માળે ભીષણ આગ, મંત્રાલયોની છે ઓફિસો

Karan
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આગ લાગવાની મોટી દુર્ઘટના બાદ સવારે સીજીઓ કોમ્પ્લેક્સમાં લાગેલી ભયાનક આગમાં એક સીઆઇએસએફ ઇન્સપેક્ટર બેભાન થઈ ગયા હતા. સીજીઓ કોમ્પ્લેક્સમાં પાંચમા

દિલ્હીના CGO કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચમાં માળે આગે લીધું વિકરાળ સ્વરૂપ

Arohi
દિલ્હીમાં એક પછી એક આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આગ લાગવાની મોટી દુર્ઘટના બાદ આજે સવારે CGO કોમ્પ્લેક્સમાં ભયાનક આગ

અરે…ફાયર વિભાગના 244 કર્મચારીઓની પોલીસે અટકાયત કરી લીધી

Shyam Maru
અમદાવાદમાં ફાયર વિભાગના કર્મચારીઓએ લેખિત પરીક્ષાનો વિરોધ કરી પરીક્ષા આપવાથી અળગા રહ્યા હતા. વિરોધ કરી રહેલા 244 ફાયર વિભાગના કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. આ

પોલીસની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થતા હિંસા ફેલાઈ, ITBPની 6 કંપની તૈનાત

Shyam Maru
અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના ગોળીબારથી એક વ્યક્તિનું મોત થતા હિંસા ફેલાઈ. જેથી ઈટાનગરમાં આઈટીબીપીની છ કંપનીઓ તૈનાત કરવામાં આવી. અરૂણાચલ પ્રદેશની સરકારે

અમદાવાદ : એટીએમમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી

Mayur
અમદાવાદમાં હેલમેટ બ્રિજ પાસે ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી. અચાનક લાગેલી આગ જોતજોતામાં કોમ્પ્લેક્ષમાં ફેલાઈ હતી. આ કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે જ હોસ્પિટલ છે. ત્યારે અફરાતફરી

video: બેંગાલુરૂમાં આયોજિત એર શોના કાર પાર્કિંગમાં આગ, 300 કાર આગમાં ખાખ

Karan
fire at aero india show માં બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2019નાં આયોજન દરમિયાન આ બીજી ખરાબ ઘટના બની છે, જ્યાં લગભગ 300 કાર સળગીને ખાખ થઈ

બિહારના ગોપાલગંજ પાસે એક ઝુંપડીમાં આગ લાગી, એક જ પરિવારના સાત લોકોના મોત

Hetal
બિહારના ગોપાલગંજ જિલ્લાના બખરી ગામમાં ગુરુવારે રાત્રે આગ લાગવાના કારણે એક જ પરિવારના ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. કુચાયકોટ થાણાના બખરી ગામમાં

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 70 લોકોના કમકમાટીભર્યા મોત

Mayur
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. જેમા 70 જેટલા લોકોના મોત થયા. ગોડાઉનમાં લાગેલા આગે આજુબાજુમાં આવેલી ચાર ઈમરાતમાં આગ લાગી. સૂત્રોના

કચ્છ જિલ્લાના કંડલાના ન્યુ ઝોનમાં આગ એવી લાગી કે કલાકો બાદ પણ બુઝાવી ન શકાય

Shyam Maru
કચ્છ જિલ્લાના કંડલામાં વેસ્ટ યુનિટમાં ભીષણ આગ લાગી. કંડલાના ન્યુ ઝોનમાં આ આગ લાગી છે. ન્યુ ઝોનના અલગ અલગ યુનિટમાંથી આ વેસ્ટ એકત્ર થયેલો છે.

જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ ફાયરિંગ, સેના એલર્ટ

Hetal
જમ્મુ કાશ્મીરના ઉરીમાં આવેલા આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ ફાયરિંગથી સેના એલર્ટ બની છે. સેનાને લાઈન ઓફ કંટ્રોલ પાસે કેટલાક શંકાસ્પદ જોવા મળ્યા. જે બાદ સેનાએ

અમદાવાદના જીવરાજ પાર્કમાં આગ બાદ કેમ તંત્ર જાગ્યું, 800 જેટલી ઈમારતમાં નથી આ સુવિધા

Shyam Maru
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ બાદ તંત્ર ફરી હરકતમાં આવ્યું છે. અને તપાસ શરૂ કરી છે. પરંતુ આજે પણ અમદાવાદ શહેરમાં 800

રાજકોટના ભાવનગર રોડ પર એક સાથે 50થી વધુ ઝૂપડા સળગી ગયા, કારણ હજુ નથી ખબર

Shyam Maru
રાજકોટના ભાવનગર રોડ પર વિશાળ આગ લાગી. આગમાં મોટી સંખ્યામાં ઝુપડાઓ બાળીને ખાખ થઇ ગયા હતા. 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. દૂર-દૂર સુધી

વલસાડઃ DGVCLના ગોડાઉનમાં મીટર બોક્ષ હતા અને લાગી ગઈ આગ

Shyam Maru
વલસાડના અટકપારડી સ્થિત આવેલા ડીજીવીસીએલના ગોડાઉનમાં મુકેલા મીટર બોક્ષમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગ વધુ પ્રસરતા પારડી, ધરમપુર

વડોદરાઃ મહા મહેનતે દુકાનદારે રૂના ગાદલા બનાવ્યા અને આગ લાગી ગઈ

Shyam Maru
વડોદરામાં અજાબડી મિલ નજીક આવેલા ગાદલાંના ગોડાઉનમાં અચાનક આગ લાગી. થોડા જ સમયમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી

દિલ્હીમાં અડધી રાત્રે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ, મોટાભાગનું ફર્નિચર બળીને રાખ

Hetal
દિલ્હીમાં કીર્તિનગર વિસ્તારમાં અડધી રાત્રે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ કામમાં જોતરાઈ હતી. આગમાં મોટાભાગનું ફર્નિચર બળીને રાખ

કારસેવકો પર ગોળીબારના કેસમાં યુપીના પૂર્વ સીએમને મળી સુપ્રીમમાંથી મોટી રાહત

Arohi
અયોધ્યામાં 1990માં કારસેવકો પર ગોળીબાર કરવાના મામલામાં ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ

અમદાવાદઃ ઈસરોમાં બપોરે ભીષણ આગ, બે કલાકની જહેમત બાદ મેળવ્યો કાબુ

Arohi
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ઈસરોના સ્ટોર રૂમમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની લગભગ 05 થી વધુ ગાડીઓ

ગોંડલ-રાજકોટ હાઈ-વે પર મગફળીના ગોડાઉનમાં આગની ઘટના, ધૂમાડાના ગોટેગોટા ઉઠ્યા

Shyam Maru
ગોંડલ રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે મગફળી તેલની ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોંડલના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો

અમદાવાદમાં ISROના સ્ટોર રૂમમાં લાગી આગ, 5 ફાયર ફાયટરો પહોંચ્યા

Karan
અમદાવાદના સેટેલાઈટ ખાતે આવેલા ઈસરોના જૂના સ્ટોર રૂમમાં આગ લાગી છે. ઈસરોના સ્ટોર રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. જોકે હાલ પાંચથી વધુ ફાયર ફાઈટરો

બેંગાલુરૂના IISCમાં હાઇડ્રોજન સિલિન્ડર વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું મોત

Shyam Maru
બેંગાલુરૂના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સમાં થયેલા હાઇડ્રોજન સિલિન્ડર વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ રિસર્ચર ગંભીર રીતે ઘાયલ થયા. સદાશિવનગરની પોલીસ મુજબ

છત્તીસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ અથડામણ, આઠની ધરપકડ

Hetal
છત્તીસગઢના દંતેવાડામાં સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસે નક્સલીઓના કેમ્પને તબાહ કરી દીધો

સુરતઃ આગમાં એક બાળકના મોત બાદ તંત્ર હરકતમાં, લેવાયા આ પગલાં

Arohi
સુરતના વેસુમાં આગમ આર્કેડમાં આગમાં એક બાળકનું મોત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું. જોકે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘટ ઘડાયો છે.

ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં સળગ્યા મરચા, વારંવાર કેમ ગોડાઉનમાં લાગે છે આગ

Shyam Maru
ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની જાણ ગોંડલની ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ત્રણ ફાયર ફાયટર આગ

સુરતના વેસુ ચોકી નજીક આર્કેડમાં આગ, 5 વર્ષના બાળકનું મોત

Shyam Maru
સુરતના વેસુ ચોકી પાસે આગમ આર્કેડમાં ત્રીજા માળે ભીષણ આગની ઘટના બની. ચાલુ શોપીંગ સેન્ટરમાં લાગેલી આગની ઘટના બાદ 15 જેટલા ફાયર ફાઇટર્સનો મોટો કાફલો

અમદાવાદમાં ફ્લેટમાં આગ લાગતાં પતિ-પત્નીનું મોત, ઘરમાં તમામ સભ્યો થઈ ગયાં હતાં બેભાન

Mayur
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઈશાન-3 B ફ્લેટમાં આવેલા એક મકાનમાં મોડી રાતે આગ લાગતાં પતિ-પત્નીના મોત નીપજયાં છે. જયારે બે પુત્રી અને વૃદ્ધાને સારવાર માટે