GSTV

Tag : FIR

જસદણની ચૂંટણીમાં કોંગ્રેસે લાલચ આપી હોઈ તેવી FIR, સાંભળો ફોનમાં શું વાત કરે છે

Karan
જસદણમાં ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો છે. ત્યારે પાંચવાડાના સરપંચ મધુભાઇ ટાઢાણીને રૂપિયા 25 હજારની લાલચ આપ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. સરપંચ મધુભાઇ કુંવરજી...

જસદણમાં રાત્રે આવીને કોઈ લખી ગયું “કુંવરજી હારે છે”, BJPએ નોંધાવી ફરિયાદ

Karan
જસદણમાં પેટાચૂંટણીને લઈને ચાલતા પ્રચાર દરમિયાન કુંવરજી બાવળિયા વિરુદ્ધ લખાયેલા લખાણને લઈને ભાજપ આક્રમક બન્યું છે. અને ચૂંટણી પંચ તેમજ પોલીસને ફરિયાદ કરી છે. ગઈકાલે...

રાજસ્થાનમાં જાતિ અને ધર્મ આધારીત ચૂંટણી પ્રચાર, ભાજપના નેતા વિરુદ્ધ FIR

Karan
રાજસ્થાનમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન પર ભાજપના એક પ્રધાન ધનસિંહરાવત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ધનસિંહ રાવત પર ધર્મ અને જાતિના આધારે મતદાતાઓને વોટીંગ...

રાજસ્થાનમાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ, ભાષણમાં વિવાદીત શબ્દોનો કર્યો ઉપયોગ

Mayur
રાજસ્થાનમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન પર ભાજપના એક પ્રધાન ધનસિંહરાવત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ધનસિંહ રાવત પર ધર્મ અને જાતિના આધારે મતદાતાઓને વોટિંગ...

અસ્થાનાએ ફરિયાદ સામે હાઇકોર્ટનો ખખડાવ્યો દરવાજો, ધરપકડના ડરે આગોતરા જામીન માગ્યા

Arohi
સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ તેમના ઉપર લગાવવામાં આવેલા લાંચ લેવાના આરોપ અને એફઆઈઆર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રાકેશ અસ્થાનાએ હાઈકોર્ટમાં અપીલ કરી...

સતીષ સનાએ રાકેશ અસ્થાનાની લંડન અને દુબઈ લીકનો પણ કર્યો ખુલાસો

Yugal Shrivastava
સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ સીબીઆઈમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં અસ્થાનાએ ત્રણ કરોડની લાંચ લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ એફઆઈઆર હૈદરાબાદના...

સીબીઆઈએ રાકેશ અસ્થાના સામે લાંચ કેસ મામલે લીધું ચોંકાવનારું પગલુ

Yugal Shrivastava
સીબીઆઈએ ચોંકાવનારું પગલુ ભરતા સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચ કેસમાં ફરિયાદ દાખલ કરી છે. જેથી હાલતો રાકેશ અસ્થાનાની મુશ્કેલી વધી છે. ત્યારે કરી એક...

CBIના ઈતિહાસમાં પહેલીવાર, સીનિયર અધિકારી પર લાંચ લેવાના આરોપ બાદ FIR થઈ દાખલ

Arohi
સીબીઆઈના ઈતિહાસમાં પહેલીવાર તપાસ એજન્સીએ પોતાના બીજા ક્રમાંકના અધિકારીને લાંચ કેસમાં આરોપી બનાવ્યા છે. સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું નામ ગત સપ્તાહે લાંચના મામલામાં સામે...

ભાજપે પાડ્યો ખેલ, મધ્ય પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ સામે ફરિયાદ નોંધવા થયા આદેશો

Arohi
મધ્ય પ્રદેશમાં  વ્યાપમ કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્રણેય નેતા ઉપરાંત આઈટી...

રાજપથ ક્લબમાં કિશોરીને માર મારવાનો કેસઃ અંતે કોચ હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ

Karan
તો આખરે રાજપથ ક્લબમાં કિશોરીને માર મારવાના મામલે કોચ હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો છે. હાર્દિક પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. રાજપથ...

સલમાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયો, હિન્દુ ભાવના ભડકાવવા બદલ FIR નોંધવા કોર્ટનો આદેશ

Bansari
સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રિ રિલિઝ પહેલાં જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મના કારણે સલમાન ખાન...

વાડ્રા અને હુડ્ડા વિરુદ્ધ એફઆઈઆર, ભ્રષ્ટાચાર સામેનો જંગ ચાલુ છેઃ ખટ્ટર

Arohi
ગુરુગ્રામ જમીન સોદાના મામલામાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સામે કરવામાં આવેલી એફઆઈઆર મામલે મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરનું નિવેદન સામે...

રોબર્ટ વાડ્રાએ જમીન ખરીદી મામલે નોંધાયેલી એફઆઈઆરને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો

Yugal Shrivastava
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદીમાં છેતરપિંડી મામલે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆરને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે. રોબર્ટ વાડ્રાએ ક્હ્યુ છે...

રાહુલ ગાંધી સામે વધુ એક બદનક્ષીનો દાવો, સુલ્તાનપુરમાં ફરિયાદ દાખલ

Arohi
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીના સુલ્તાનપુરમાં બદનક્ષીના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના એક સ્થાનિક નેતાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ ભાજપના રાષ્ટ્રીય...

મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી, NRC મામલે પાંચ FIR દાખલ

Bansari
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના એક ડેલિગેશનના સદસ્યો વિરદ્ધ આસામમાં વધુ બે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. આસામ પોલીસના એક વરિષ્ઠ...

તલાટી મંત્રી તરીકે કામ કરતી મહિલાનો પીછો કરનારા પત્રકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

Mayur
માંગરોળ તાલુકાના વડ ગામે તલાટી મંત્રી તરીકે કાર્ય કરતી મહિલાએ માય ટીવી ચેનલના પત્રકાર ભૂપેન્દ્ર ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. પોતાને માય ટીવી ચેનલનો પત્રકાર...

રિલિઝ પહેલા વિવાદોમાં સંપડાઇ Sanju,  વાંધાજનક ડાયલૉગને લઇને રણબીર-અનુષ્કા વિરુદ્ધ FIR

Bansari
બોલીવુડ એક્ટર સંજય દત્ત અને વિવાદોને જૂનો સંબંધ છે અને તેવામાં હવે તેમના જીવન પર બનેલી ફિલ્મ સંજૂ પણ બાકાત રહી નથી. ટૉયલેટ લીકેજ વાળા...

કર્ણાટક ચૂંટણી : સંજય પાટિલ પર ભડકાઉ ભાષણનો આરોપ FIR દાખલ થઈ

Mayur
કર્ણાટકના બેલગાવથી ભાજપના ધારાસભ્ય સંજય પાટિલ પર ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સંજય પાટિલે એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતા કહ્યુ હતુ...

જામનગરમાં હિંસક બનાવો સંદર્ભે 6 જેટલી ફરિયાદ દાખલ કરતી પોલીસ

Karan
જામનગર શહેરમાં દલિતોના બંધ દરમ્યાન શહેરમાં થયેલી તોડફોડ અને હિંસા મામલે કુલ 6 જેટલી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંધ દરમ્યાન...

શમીના પરિવાર વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના પ્રયાસનો કેસ દાખલ

Bansari
ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમીના પરિવારની વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ એફઆઇઆર દાખલ  કરાવી છે. આ એફઆઇઆરમાં શમીની માતા, બહેન, ભાઇ અને ભાભીના નામનો...

સીરિયા નિવેદન પર શ્રી શ્રી રવિશંકર મહારાજ વિરૂદ્ધ લખનઉમાં કેસ દાખલ

Yugal Shrivastava
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર મહારાજ વિરૂદ્ધ લખનઉમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. શ્રી શ્રી રવિશંકર મહારાજે અયોધ્યા વિવાદ મામલે સીરિયા અંગેનું વિવાદિત...

PNB કૌભાંડ મામલો ૫હોંચ્યો સુપ્રિમ કોર્ટમાં : અધિકારીઓ વિરૂદ્ધ FIR નોંધવા દાદ મગાઇ

Karan
પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટ આ કેસની સૂનાવણી કરશે. પીએનબી કૌભાંડમાં એસઆઇટી પાસે તપાસની માંગ કરતી અરજી...

તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે નોંધી એફઆઇઆર

Yugal Shrivastava
પીએનબી કૌભાંડ મામલે તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે એફઆઇઆર નોંધી છે. ગોકુલનાથ શેટ્ટી અને મનોજ હેમંત કરાત નામના આ અધિકારીઓ પર આરોપી કંપનીની સાથે...

જમ્મુ કાશ્મીરમાં સેના વિરૂદ્ધ કરાયેલી અરજી મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીએ સંરક્ષણ પ્રધાનના મૌન ઉપર ઉઠાવ્યા સવાલ

Yugal Shrivastava
 ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ કાશ્મીરમાં સેના વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી મામલે સંરક્ષણ પ્રધાનના મૌન ઉપર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ ટ્વિટ કરી કહ્યુ કે...

જમ્મુ-કાશ્મીરમાં સેના વિરુદ્ધ નોંધાયેલી FIR મામલે સુબ્રમણ્યમ સ્વામીએ શું કહ્યું?

Yugal Shrivastava
કાશ્મીરમાં સેનાના કાફલા પર પથ્થરમારો કરનારા દેખાવકારોના ફાયરિંગમાં મોતના મામલે મહેબૂબા મુફ્તિની ભાજપના ટેકાવાળી સરકાર દ્વારા એફઆઈઆર મામલે સુબ્રમણ્યમ સ્વામીએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના...

હવે જામનગરમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સામે FIR નોંધાઇ

Karan
ધુતારપુરમાં યોજાયેલી જાહેરસભામાં નિયમોનો ભંગ કરવા બદલ ગુન્હો દાખલ : સર્કલ ઓફિસર બન્યા ફરિયાદી અમદાવાદ અને સુરત બાદ હવે જામનગર જિલ્લામાં ૫ણ પાટીદાર અનામત આંદોલન...

બહુચરાજીમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ, અમદાવાદમાં સૂત્રોચ્ચાર કરાયા

Yugal Shrivastava
મહેસાણાના બહુચરાજીમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના કાર્યક્રમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાર્દિક પટેલે બહુચરાજીમાં 31 ઓક્ટોબરના રોજ થ્રીડી સભા અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન...

વિરમગામમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ મરવા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાયો

Yugal Shrivastava
વિરમગામમાં પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા વિરુદ્ધ મરવા માટે દુષ્પ્રેરણ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા અને તેની પત્ની વંદના ફરાર છે....

ગોરખપુર : CM યોગીના આદેશ પર ડૉ. કફીલ સહિત 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ પર રાજ્ય સરકારે ગોરખપુરમાં બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં કથિતપણે ઓક્સિજનની તંગીને કારણે બાળકોના મોતના મામલે એફઆઈઆર દાખલ કરી છે. બીઆરડી...

મંદસૌર ખેડૂત આંદોલન : ઉશ્કેરણી કરનાર કોંગ્રેસ ધારાસભ્ય સામે FIR

Yugal Shrivastava
મધ્યપ્રદેશના ખેડૂત આંદોલન દરમિયાન હિંસક દેખાવો થયા હતા. જેમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા ભીડને ઉશ્કેરવાના વીડિયો પણ સામે આવ્યા હતા. શિવપુરીથી કોંગ્રેસના ધારાસભ્ય શકુંતલા ખટીક...
Do NOT follow this link or you will be banned from the site!