મોટો નિર્ણય/ કપાસની આયાત પર આ તારીખ સુધી કસ્ટમ ડ્યુટી કરી માફ, નાણા મંત્રાલયના નિર્ણયથી વસ્ત્ર ઉધોગને થશે ફાયદો
નાણા મંત્રાલયે બુધવારે મહત્વનો નિર્ણય લીધો છે અને કપાસની આયાત પર 30મી સપ્ટેમ્બર સુધી કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી છે. મંત્રાલયના આ નિર્ણયના કારણે...