રાજકોટ : ITના દરોડામાં 50 કરોડના વ્યવહાર અને 15 કરોડ રોકડા મળ્યાYugal ShrivastavaSeptember 27, 2018June 30, 2019રાજકોટમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 15 કરોડની રોકડ મળ્યા છે. જ્યારે 50 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. મોટી માત્રામાં બેનામી વ્યવહારો બહાર આવે...