NEET-UGC અંતિમ પરીક્ષા 2020 : જો તમને કોરોનાનાં લક્ષણો છે, તો તમે પરીક્ષા નહીં આપી શકો? આ છે માર્ગદર્શિકા
NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે. યુજીસી, નેટ અને દેશભરની અંતિમ પરીક્ષા સહિત તમામ પરીક્ષાઓ આવી રહી છે. સ્ટાફ અને વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં...